ગાંધી���ગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળીને તેમની સમસ્યાનું ઝડપી અને કાયમી સમાધાન આવે તે માટે સ્થાનિક તંત્રને કડક સૂચના આપી હતી.
#stateswagat
#swagatonline
#grievanceredressal
આજ રોજ રાજ્યના વિવિધ તાલુકાઓમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકોની ૧૫૮૩ જેટલી રજૂઆતો સાંભળવામાં આવી હતી તથા તેના નિવારણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
#talukaswagat#swagatonline#grievanceredressal#GoodGovernance
ઉજવણી…ઉલ્લાસમય શિક્ષણની,
ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બન્યો નાના ભૂલકાઓના ઉજ્જવળ ભ���વિનો ઉત્સવ.
ઉજવણી…ઉલ્લાસમય શિક્ષણની,
ઉજવણી…ઉજ્જવળ ભવિષ્યની.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી ���રેન્દ્રભાઈ મોદી એ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બન્યો નાના ભૂલકાઓના ઉજ્જવળ ભાવિનો ઉત્સવ.
ગવર્નન્સ એ માત્ર નિયમ-કાનુન અને જુની રેખાઓ સુધી જ સિમિત નથી હોતું. ગવર્નન્સ બને છે ઈનોવેશન્સથી.. ગવર્નન્સ બને છે નવા વિચારોથી.. ગવર્નન્સ એક પ્રાણહીન વ્યવસ્થા નથી. એ એક જીવંત અને સંવેદનશીલ વ્યવસ્થા છે. #20YearsofSWAGAT@CMOGuj