Great news for India and USA!
We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.
This framework reflects the growing depth, trust and dynamism of our partnership. It strengthens ‘Make in India’ by opening new opportunities for India’s hardworking farmers, entrepreneurs, MSMEs, StartUp innovators, fishermen and more. It will generate large-scale employment for women and youngsters.
India and the United States share a commitment to promoting innovation and this framework will further deepen investment and technology partnerships between us.
This framework will also strengthen resilient and trusted supply chains and contribute to global growth. As India moves forward towards building a Viksit Bharat, we remain committed to building global partnerships that are future-oriented, empower our people and contribute to shared prosperity.
@POTUS@realDonaldTrump
Jai Somnath!
2026 marks 1000 years since the first attack on Somnath took place. Despite repeated attacks subsequently, Somnath stands tall! This is because Somnath’s story is about the unbreakable courage of countless children of Bharat Mata who protected our culture and civilisation.
Here is my OpEd on this issue.
#SomnathSwabhimanParv
https://t.co/R03Yu1iaYD
ગુજરાતના ડેડિયાપાડામાં મારા પરિવારજનોએ જે આત્મીયતા અને ઉમળકા સાથે સ્વાગત કર્યું તે અભિભૂત કરી નાખનારું છે!
ભગવાન બિરસા મુંડાજીના જયકાર વચ્ચે રાજ્યની નારીશક્તિ અને યુવા સાથીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતએ આજના વાતાવરણને નવી ઊર્જાથી ભરપૂર કરી દીધું.
જનજાતિય ગૌરવ દિવસે ગુજરાતના ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા. તેમનું જીવન અને તેમના આદર્શ દેશની દરેક પેઢીને સદાય પ્રેરણા આપતાં રહેશે.
દેવમોગરા માતાની જય!
આજના જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના પવિત્ર અવસરે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સૌ દેશવાસીઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી.
શિક્ષણથી આદિવાસી ગૌરવ સુધી દેવમોગરા માતાજીનું સાનિધ્ય...
નર્મદા જિલ્લામાં સ્થિત આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર એવા દેવમોગરા માતાજી મંદિરના પરિસરમાં વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ'નો દીપ પ્રગટાવીને શિક્ષણનો મંત્ર આપ્યો હતો.
આગામી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ફરી એકવાર આ પાવન સ્થળે પધારી રહ્યા છે. તેમની આ મુલાકાત વધુ વિશેષ છે, કારણ કે આ પ્રસંગે તેઓ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની સફરમાં આદિવાસી સમાજ પ્રત્યેનો આપણા નરેન્દ્રભાઈનો સ્નેહ અને નાતો અખંડ રહ્યો છે.
આવો, આ ઐતિહાસિક પળે આપણા નરેન્દ્રભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કરીએ.
જય દેવમોગરા માતા
જય જોહાર
જય આદિવાસી
ખેડૂતોના હિત માટે ભાજપ સરકાર હંમેશા મક્કમ અને પ્રતિબદ્ધ રહી છે!
કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આપણા ધરતીપુત્રોને તાત્કાલિક રાહત આપવા માટે રાજ્ય સરકારે ₹10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે.
તદુપરાંત, 9 નવેમ્બરથી ટેકાના ભાવે આશરે ₹15,000 કરોડથી વધુની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે.
આ સંવેદનશીલ અને ખેડૂતલક્ષી નિર્ણય બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp નો ખૂબ ખૂબ આભાર.
ખેડૂત હિત સર્વોપરિ..!
કમોસમી વરસાદના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાનની આ ઘડીમાં ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની પડખે મક્કમતાથી ઊભી છે.
ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડનું ઐતિહાસિક રાહત-સહાય પેકેજ જાહેર કરાયું.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 9 નવેમ્બરથી ટેકાના ભાવે આશરે ₹15,000 કરોડથી વધુની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે.
ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા આ મહત્વપૂર્ણ અને સમયોચિત નિર્ણય લેવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
સદૈવ ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા એ જ ભાજપની નીતિ રહી છે.
કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી ૯મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.
અતિવૃષ્ટિના કારણે ગુજરાતના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે. આ કપરાં સમયમાં ખેડૂતોની પડખે ઊભા રહી આપણા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ખેડૂતોના હિત માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે અને તમામ મદદ માટે કટિબદ્ધ રહેશે.
ર્વસમાવેશી વિકાસ બની ગુજરાતની નવી ઓળખ
સર્વસમાવેશી વિકાસના પથ પર આગળ વધી ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી રહ્યું છે. વિશાળ રોડ અને રેલવે નેટવર્ક તેમજ વિશ્વકક્ષાના અત્યાધુનિક એરપોર્ટ્સના નિર્માણ ગુજરાતની ઓળખ બની ગયા છે.
#ViksitBharatViksitGujarat
"विकास और विरासत का अनूठा संगम बनेगा वडनगर"
माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमितभाई शाह वडनगर में ₹400 करोड़ से अधिक के विकास कार्यों का उद्घाटन करेंगे। #Vadnagar
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out!
Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram."
While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle and the A&N Islands' unique role in the same.
Andaman & Nicobar Islands have an unparalleled place in our freedom struggle and history. The island territory that once served as the naval base of the Chola Empire is today poised to be the critical base for our strategic and development aspirations.
It is also the place that hosted the first unfurling of our Tiranga by Netaji Subhash Chandra Bose Ji and also the cellular jail in which Veer Savarkar Ji and other freedom fighters struggled for an independent nation.
देशविरोधी बातें करना और देश को तोड़ने वाली ताकतों के साथ खड़े होना राहुल गाँधी और कांग्रेस पार्टी की आदत सी बन गई है। चाहे जम्मू-कश्मीर में JKNC के देशविरोधी और आरक्षण विरोधी एजेंडे का समर्थन करना हो, या फिर विदेशी मंचों पर भारत विरोधी बातें करनी हो, राहुल गाँधी ने देश की सुरक्षा और भावना को हमेशा आहत किया है।
भाषा से भाषा, क्षेत्र से क्षेत्र और धर्म से धर्म में भेदभाव लाने की बात करना राहुल गाँधी की विभाजनकारी सोच को दर्शाता है।
राहुल गाँधी ने देश से आरक्षण को समाप्त करने की बात कह कर कांग्रेस का आरक्षण विरोधी चेहरा एक बार फिर से देश के सामने लाने का काम किया है। मन में पड़े विचार और सोच किसी न किसी माध्यम से बाहर आ ही जाते हैं।
मैं राहुल गाँधी को बताना चाहता हूँ कि जब तक भाजपा है, आरक्षण को कोई छू भी नहीं सकता और देश की एकता के साथ कोई खिलवाड़ नहीं कर सकता।