संयुक्त अरब अमीरात में फुजैराह बंदरगाह के पास ईरान ने एक तेल टैंकर पर हमला किया है।
24 घंटे से भी कम समय में होर्मुज जलडमरूमध्य (Strait of Hormuz) के बाहर हमला होने वाला यह दूसरा तेल टैंकर है।
अब आधिकारिक तौर पर पुष्टि की जा सकती है कि होर्मुज की नाकेबंदी बढ़ा दी गई है।
सऊदी अरब की Khurais ऑयल फैसिलिटी में आग
सऊदी अरब में Aramco की Khurais ऑयल फैसिलिटी से आग की लपटें और घना धुआं उठता दिखाई दिया। रिपोर्ट्स में इस घटना को हूती विद्रोहियों के कथित हमले से जोड़ा जा रहा है।
Khurais तेल क्षेत्र रियाद के दक्षिण-पूर्व में स्थित है और यहां प्रतिदिन करीब 15 लाख बैरल कच्चे तेल के उत्पादन की क्षमता बताई जाती है।
માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન શ્રી @narendramodi
સાહેબના રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભુજમાં લાલન કોલેજથી જ્યુબિલી સર્કલ સુધી યોજાયેલી ‘સેવા જ્યોતિ યાત્રા’માં ઉપસ્થિત રહી વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કર્યો.
@PMOIndia@VinodChavdaBJP
એક જ્યોતિ… અનેક સંકલ્પો…
રાષ્ટ્રસેવાના 25 વર્ષ અને વિકસિત ભારતનું સ્વપ્ન 🇮🇳
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના રાષ્ટ્રસેવા અને જનસેવાના 25 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે ભુજ શહેરમાં લાલન કોલેજથી જ્યુબિલી સર્કલ સુધી યોજાયેલી ‘સેવા જ્યોતિ યાત્રા’ માં ઉપસ્થિત રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેર જીવનની 25 વર્ષની સેવાયાત્રાને નમન કરી રાષ્ટ્રનિર્માણ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો સંકલ્પ વધુ મજબૂત કર્યો..
સેવા, સંકલ્પ અને રાષ્ટ્રસમર્પણ સાથે…
વિકસિત ભારત તરફ અવિરત યાત્રા 🇮🇳. (1/1)
“7 अक्टूबर, 2001 को जब मैंने गुजरात के मुख्यमंत्री के रूप में शपथ ली थी, तब सोचा नहीं था कि कभी ये पड़ाव भी आएगा।”
जनसेवा से राष्ट्रसेवा की इस यात्रा ने जन-जन के जीवन को छुआ, लाखों उम्मीदों को नई दिशा दी और देश की विकास यात्रा को आगे बढ़ाया। इन 25 वर्षों में बहुत कुछ बदला, समय बदला, परिस्थितियाँ बदलीं… लेकिन कुछ अटूट रहा है, तो वह है देशवासियों का प्रधानमंत्री श्री @narendramodi जी पर विश्वास, जो आगे भी कायम रहेगा।
सेवा के 25 वर्ष पूरे होने के अवसर पर आयोजित ‘विकसित भारत संकल्प सभा’ में आज प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने देशवासियों को संबोधित किया और विकसित भारत के संकल्प को दोहराया।
#25YearsOfSeva
વિશ્વની સૌથી મોટી પાર્ટીના કાર્યક્રમમાં હવે અંધભક્તો પણ દેખાતા નથી
વાત એવી છે કે....મોરબીમાં વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમમાં લોકોની જગ્યાએ માત્ર ખાલી ખુરશીઓ જ હાજર રહી છે.
હવે ભાજપના કાર્યક્રમોમાંથી જનતા અને કાર્યકરો ગાયબ થઈ રહ્યા છે.
સભામાં ભીડ દર્શાવવા માટે વિદ્યાર્થીઓને બેસાડવાની નોબત આવી હતી, છતાં લોકો કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. ભાજપના નેતાઓની હાજરી વચ્ચે જનતા અને કાર્યકરોની ગેરહાજરીથી આખી સભાનો ફિયાસ્કો થયો છે.
વિશ્વગુરુંની પડતીની શરૂવાત થઈ ચૂકી છે... 😭
दिल्ली में राहुल और प्रियंका गांधी का धरना
दिल्ली के आकाशवाणी कैंपस में राहुल गांधी और प्रियंका गांधी के धरने को 7 घंटे से अधिक समय हो गया है। दोनों की मांग है कि विपक्षी सांसदों की तीनों चुनाव आयुक्तों के साथ सीधे मुलाकात कराई जाए।
*મુંદરા અદાણી સોલારની ઓફિસમાંથી ઢગલાબંધ લેપટોપ ની ચોરી: ઘરના જ ઘાતકી નીકળ્યા*
*મુંદરા સ્થિત અદાણી સોલારની સર્વર ઓફિસના સ્ટોકમાંથી ડેલ કંપનીના 17 લેપટોપ ચોરાઈ ગયા હતા. કુલ મુદ્દામાલની કિંમત 5.10 લાખ રૂપિયા થાય છે.*
*પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ચોરી કોઈ બહારના વ્યક્તિએ નહીં, પરંતુ કંપનીના જ 6 કર્મચારીઓએ અલગ અલગ સમયે કરી હતી.*
*સર્વર ઓફિસમાં ફાયર ઈન્સ્પેક્શનનું કામ કરતા એક કર્મચારીની CCTVના આધારે પૂછપરછ કરતાં તેણે 2 લેપટોપ ચોર્યાની કબૂલાત કરી. તેણે અન્ય 5 કર્મચારીઓના નામ આપ્યા જેમણે બાકીના 15 લેપટોપ ચોર્યા હતા. તમામ સામે ફરિયાદ નોંધાઈ છે.*
ईरान के रक्षा मंत्रालय के प्रवक्ता: ‘दुश्मन को और भी बुरी हार का सामना करना पड़ेगा’
ब्रिगेडियर जनरल रज़ा तलाई-निक ने कहा कि ईरान ने किसी भी नए हमले का जवाब देने के लिए लक्ष्य तय कर लिए हैं; ईरानी सशस्त्र बलों के पास एडवांस्ड मिसाइलें, ड्रोन और बेहतर एयर, ज़मीनी और नौसैनिक रक्षा प्रणालियाँ तैयार हैं।
માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પોતાના ગામ સુખપર (રોહા) ખાતે કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ખેડૂતો અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો.સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી @narendramodi
જીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા સૌ સાથે કાર્ય કરીએ!
@VinodChavdaBJP@BJP4India@BJP4Gujarat
‘હાલો ભેરુ ગામડે’ — ગામ સાથે જોડાઈએ,
ખેડૂત સાથે સંવાદ કરીએ અને વિકાસની યાત્રાને વેગ આપીએ.
આજે મારા ગામ સુખપર (રોહા) ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા આયોજિત “હાલો ભેરુ ગામડે” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચે તે માટે સૌ સાથે મળીને કાર્ય કરવા આહ્વાન કર્યું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, પ્રભારી શ્રી અશોકભાઈ જોશી, મહામંત્રી શ્રી રવિન્દ્રભાઈ ગામી, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કેશરાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ રાજગોર, નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી વાઘજીભાઈ છાંગા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિનેશભાઈ રૂડાણી સહિતના પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા..(1/1)
#HaloBheruGamde
उत्तर प्रदेश –
जिला बिजनौर में एक बच्चा बीमार हुआ। पहाड़ी पंडित ने फैमिली से संपर्क किया। बच्चे की जान को खतरा बताया। पूजा–पाठ के लिए उसे हरिद्वार गंगा तट और श्यामपुर कांगड़ी स्थित काली माता मंदिर में ले गया। डर/अंधविश्वास का माहौल बनाकर फैमिली से 70 लाख रुपए ऐंठ लिए। फिर 10 रुपए के स्टांप पेपर पर लिखवा लिया कि अगर ये सब बात बाहर किसी को बताई तो काली माता के प्रकोप से बच्चे की मृत्यु हो जाएगी।
उत्तर प्रदेश –
जिला बिजनौर में एक बच्चा बीमार हुआ। पहाड़ी पंडित ने फैमिली से संपर्क किया। बच्चे की जान को खतरा बताया। पूजा–पाठ के लिए उसे हरिद्वार गंगा तट और श्यामपुर कांगड़ी स्थित काली माता मंदिर में ले गया। डर/अंधविश्वास का माहौल बनाकर फैमिली से 70 लाख रुपए ऐंठ लिए। फिर 10 रुपए के स्टांप पेपर पर लिखवा लिया कि अगर ये सब बात बाहर किसी को बताई तो काली माता के प्रकोप से बच्चे की मृत्यु हो जाएगी।
> फैमिली ने मकान बेचकर 38 लाख दिए
> मां ने जेवरात बेचकर 14 लाख दिए
> पिता ने अपनी जॉब पर 13 लाख का लोन लेकर पैसा दिया
> पूजा सामग्री के नाम पर 5 लाख रुपए दिए
बिजनौर पुलिस ने आज पहाड़ी पंडित उर्फ संजय शर्मा, मोनू चौधरी, यश चौधरी, कोमल सिंह को गिरफ्तार किया।
@Krishan_IPS