તારીખ 26/6/25 આજના દિવસ ની સવાર ની પરિસ્થિતિ. ચોમાસા ની ઋતુ માં દરોજ નું રહેશે.. માણસ સવારે નોકરી જવા નીકળે કંપની નો ટાઈમ 9 વાગે ના જામ્બુવા થી 8 વાગે નીકળે તો પણ 10 વાગ્યા સુધી પહોંચતો નથી.. સાંજે 5.30 વાગે કંપની થી નીકળી એ તો 7.30 વાગે ઘરે પહોંચી એ. @drhemangjoshimp
માનનીય સંઘવી સાહેબ શ્રી કરજણ થી વડોદરા આવતા પોર અને જામ્બુવા બ્રિજ પર ના ટ્રાફિક નું નિરાકરણ લાવો એવી વિનતી છે.દરરોજ અપડાઉન કરવા વાડો આમ આદમી નોકરી થી ઘરે જતા 2 થી 3 કલાક ટ્રાફિક માં ફસાઈ છે.બરોડા ની મુલાકાતે આવો તો એક વાર આ રૂટ પર આંટો મ��રવા વિનંતી છે. @sanghaviharsh @CMOGuj
માનનીય સંઘવી સાહેબ શ્રી કરજણ થી વડોદરા આવતા પોર અને જામ્બુવા બ્રિજ પર ના ટ્રાફિક નું નિરાકરણ લાવો એવી વિનતી છે.દરરોજ અપડાઉન કરવા વાડો આમ આદમી નોકરી થી ઘરે જતા 2 થી 3 કલાક ટ્રાફિક માં ફસાઈ છે.બરોડા ની મુલાકાતે આવો તો એક વાર આ રૂટ પર આંટો મારવા વિનંતી છે. @sanghaviharsh@CMOGuj
માનનીય શ્રી મોદી સાહેબ ને જન્મ દિવસ ની શુભેચ્છા.. સાહેબ શ્રી ગુજરાત ના પ્રવાસ��� છો તો 1 વાર વડોદરા થી કરજણ સુધી કોઈ પણ રોડ પર સમાર કામ કર્યા વગર તમારી ગાડી લઈ ને રોડ સવારી કરો તો સાહેબ ખબર પડશે કે આમ આદમી રોજ કેટલી તકલીફ માં થી પસાર થઈ રહ્યો છે. @PMOIndia @CMOGuj @nitin_gadkari
શ્યામલ ઓર્કિડ સોસાયટી,અંખોલ,વડોદરા
લાઈટ નો દરોજ નો પ્રોબ્લેમ છે.ખટાંબા mgvcl ઓફિસ માં ફોન(6359080709 પર ઉપાડી સાઇડ માં મુકી દે)અને રૂબરૂ વીઝીટ કરવા છતાં કોઈ જવાબ મળતા નાઇ. કોઈ અધિકારી આ વાત ને ધ્યાન માં લેતા નથી .આ 24 કલાક જ્યોતિ ગ્રામ યોજના? @Md_mgvcl@CollectorVad@PMOIndia
લોકશાહીના ભવ્ય મંદિર અને સુશાસનના પ્રતીક સમાન દેશનું નવું સંસદ ભવન આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને સમર્પિત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
#MyParliamentMyPride
અત્યારે લગ્નનો ��ાં જેવી રેડ પડે છે, કોરોના ગાઈડ લાઈન નિયમો નું પાલન કરાવવા જે પોલીસ આવે છે એવું ચૂંટણી માં અને ૨૦-૨૦ ક્રિકેટ મેચ રમાડવા માં થોડું કોરોના ગાઈડ લાઇન નું પાલન કર્યું હોત તો ગુજરાત ની આવી દશા ના હોત .. સુ કેવું છે? @CMOGuj @PMOIndia @abpasmitatv @sandeshnews
માનનીય CM સાહેબ અને PM સાહેબ જનતા પાસે
જો ગાડી ચલાવવાનું લાયસન્સ ના હોય તો 1000,PUC નાં 500,માસ્�� નાં 1000,સીટ બેલ્ટ નાં 1000/રુ દંડ
તો અત્યારે સરકાર પાસે
પૂરતા પ્રમાણમાં હોસ્પિટલમાં બૅડ નથી તો કેટલો દંડ ?પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી તો કેટલો દંડ??@CMOGuj
@abpasmitatv
@PMOIndia
મને હમણાં એક વિચાર આવ્યો....
છોકરા ના લગ્ન માં જો વરઘોડા ની પરમીશન નહી ...
સાહેબ,... 🙏🙏
લગ્નની કંકોત્રીમાં વરઘોડાની જગ્યાએ રેલી લખીએ તો તો... ચાલશે ને ???
😂😂😂😂😂