माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु जी द्वारा श्री उज्ज्वल निकम जी, श्री सी. सदानंदन मास्टर जी, श्री हर्षवर्धन श्रृंगला जी एवं डॉ. मीनाक्षी जैन जी को राज्यसभा के लिए मनोनीत किए जाने पर हार्दिक बधाई एवं सफल कार्यकाल की शुभकामनाएं।
President Dr. Netumbo Nandi-Ndaitwah and I reviewed the full range of India-Namibia relations during our talks today. Cooperation in areas such as digital technology, defence, security, agriculture, healthcare, education and critical minerals figured prominently in our discussions.
@SWAPOPRESIDENT
સહકાર સંવાદ દરમિયાન @AmitShah એ કહ્યું કે, 'મેં નિર્ણય લીધો છે કે સેવાનિવૃત્તિ બાદ હું મારું બાકીનું જીવન વેદ, ઉપનિષદ અને કુદરતી ખેતીના અભ્યાસ માટે સમર્પિત કરીશ.'
ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સૌથી ઊંચું છે. ગુરુ એ આપણા જીવનને જ્ઞાન, શિસ્ત અને સંયમના માર્ગે દોરનાર દિવ્ય ચેતના છે. આધ્યાત્મિક સ્તરે તે આપણે આત્મારૂપી ઇશ્વરના દર્શન કરાવે છે, અને ભૌતિક સ્તરે તે આપણા જીવનને સાચી દિશા આપે છે.
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે પૂજ્ય ગુરુજનોના ચરણોમાં કોટિ કોટિ વંદન. આપ સૌને પણ આ પર્વની હાર્દિક શુભકામના. સૌના જીવનમાં ગુરુકૃપા સદૈવ વરસતી રહે એ જ અભ્યર્થના.
गुरु पूर्णिमा के पावन अवसर पर सभी गुरुजनों को नमन करता हूँ।
भारतीय संस्कृति में गुरु-शिष्य का संबंध शिक्षा-दीक्षा के साथ ही आजीवन मार्गदर्शन का माध्यम भी होता है। हमारे इतिहास में गुरुओं ने सदैव शिष्यों में नैतिक मूल्य, ज्ञान, आचरण, संस्कृति तथा मातृभूमि के प्रति निष्ठा का भाव जगाने का कार्य किया है। इस अवसर पर राष्ट्र निर्माण में योगदान देने वाले सभी गुरुओं को शुभकामनाएँ देता हूँ।
જામનગરના શ્રી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ કેમ્પસમાં, સામાન્ય વર્ગના દરદીઓને પરવડે તેવા ભાવથી દવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી, ગુજરાત સરકાર અને રેડક્રોસ ગુજરાત શાખાના સહયોગથી નિર્મિત "પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર" નું ઉદઘાટન કર્યુ.
#JanAushadhi#PMBJP
“अखंड मंडलाकारं, व्याप्तं येन चराचरं।
तत्पदं दर्शितं येनं, तस्मै श्री गुरुवे नम:॥”
इस अखंड मंडलाकार सृष्टि में बिन्दु से लेकर अनंत तक को चलाने वाली अपरिमित शक्ति का जो परम तत्व है तथा वहां तक का जिसका सहज संबंध है अर्थात् वह जो मनुष्य से लेकर समाज, प्रकृति और परमेश्वर शक्ति के बीच में हमारा माध्यम है एवं हम इस संबंध को जिनके चरणों में बैठकर अथवा जिनके सानिध्य और प्रेरणा से, जीवन जीने के इस गूढ़ रहस्य को समझने की अनुभूति पाने का प्रयास करते हैं, वह श्रेष्ठ सत्ता गुरु ही है जो व्यक्ति स्वरूप से ऊपर ज्ञान स्वरूप है ।
गुरु पूर्णिमा (व्यास पूर्णिमा) के इस प्रेरणामय पावन दिवस की समस्त को हार्दिक शुभकामनाएँ...!!
कच्छ की मीरलबेन आशाभाई रबारी जी ने बताया कि कैसे मोदी जी के ‘सहकार से समृद्धि’ के संकल्प के तहत ऊँटनी के दूध के व्यवसाय में वृद्धि हुई है।
#SahkarSamvaad
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को नामीबिया के सर्वोच्च नागरिक सम्मान
"The Order of the Most Ancient Welwitschia Mirabilis" से सम्मानित किए जाने पर हार्दिक अभिनंदन।
आदरणीय केंद्रीय रक्षा मंत्री व भाजपा के वरिष्ठ नेता श्री @rajnathsingh जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
आपके दृढ़ संकल्प ने भारत की रक्षा प्रणाली को नई शक्ति प्रदान की है।
प्रभु से आपके उत्तम स्वास्थ्य, सुयशपूर्ण एवं मंगलमय जीवन की कामना करता हूं।
It was an honour to speak on India-Namibia friendship, our bond with Africa and India’s efforts for global good, during my address to the Namibian Parliament.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી @AmitShah ની સાથે આણંદમાં અમૂલ ડેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સહકારી આગેવાનો સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો.
સહકારિતા મંત્રાલયની સ્થાપનાના ચાર વર્ષની પૂર્ણતા તેમજ લોહપુરુષ સરદાર પટેલના 150માં જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી સહકાર ક્ષેત્રના પ્રતિનિધિઓ પધાર્યા હતા.
એક ઝલક..
PM Shri @narendramodi ji met Cuban President Miguel Díaz-Canel Bermúdez on the sidelines of the BRICS Summit in Rio De Janiero, Brazil.
Both leaders discussed a wide range of topics, including the growing acceptance of Ayurveda in the Carribean country.
કોળી સમાજના યુવા આગેવાન શ્રી દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસના શુભાવસરે સરદારનગર, ભાવનગર ખાતે સમાજના સર્વાંગી વિકાસ માટે "દિવ્યસેતુ પરીસંવાદ-સેમીનાર સમગ્ર ગુજરાત અને ભાવનગર જીલ્લાના શિક્ષણ જગતનું સન્માન કાર્યક્રમ" માં સમાજના સર્વાંગી વિકાસ અને શિક્ષણ ક્ષેત્રના અગત્યના મુદ્દાઓ પર માર્ગદર્શક ચર્ચા તેમજ અભિપ્રાયોને માણવાનું ઉત્સાહજનક અનુભવ રહ્યું.
શિક્ષણ, સંસ્કાર અને સમાજસેવા દ્વારા ભવિષ્યના ઘડવૈયાઓ ઊભા કરવા પ્રેરણાદાયક પ્રયાસો બદલ સ્નેહી મિત્ર દિવ્યેશભાઈને શુભકામનાઓ પાઠવી.