ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હો�� એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોન��� સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ���ાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ, દેશના પ્રથમ ગૃહમંત્રી અને ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પર સાદર નમન તેમજ આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
#HappyBdayPMModi#NarendraModi
🌱 9000થી વધુ વૃક્ષો એક વર્ષમાં વાવીનેઆમને પોરબંદરને હરિયાળું ��નાવવા માટેની આ “ગ્રીન યાત્રા” સતત આગળ વધી રહી છે!ચાલો, આપણે સૌ સાથે મળીને આવું જ હરિત ભવિષ્ય ગઠીએ! 🌿 #TreePlantation #greenporbandar
જેમણે પોતાનું જીવનની ક્ષણે ક્ષણ પોરબંદરના
લોકોની શેવામા સમર્પિત કરેલ છે તેવા મારા આદર્શ જેનો પડછાયો બનીને પણ હાલવામા મને ગર્વ અનુભવ થાય તેવા જનનાયક ધારાસભ્યશ્રી @arjunmodhwadia ને જન્મદિવસ ની ખૂબ સારી શુભકામનાઓ
#happybirthday
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય ડૉ.મનમોહન સિંહજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમ કૃપાળુ પરમાત્��ા દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ
श्री @Dharmesh_parm उन व्यक्तित्वों में से एक हैं जिन्होंने पोरबंदर में जरूरत पड़ने पर दिन-रात लोगों की सेवा में खुद को समर्पित कर दिया पोरबंदर में बाढ़ की स्थिति में भी जनसेवा में अग्रणी भूमिका निभा रहे हैं। आज पोरबंदर की जनता उनकी प्रशंसा कर रहीहै.@arjunmodhwadia
પોરબંદરમા અતિભારે વરસાદના કારણે અમુક વિસ્તારમા જીવન જરૂરિયાત વસ્તુઓની ખામી સર્જાતા માનનીય ધારાસભ્ય શ્રી @arjunmodhwadia ના માર્ગદર્શન અને રેડક્રો�� સોસાયટીના ચેરમે�� શ્રી રામદેવભાઈ મોઢવાડીયા ની મદદથી ચીજ વસ્તુઓ પોહચાડ.વામાં આવી..?