Mr. Rohit Sharmaji, you have played some very beautiful cricket till now. It is time to retire in such a beautiful manner. It is a pleasure to retire with dignity.
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમના કર્મયોગીઓના હિતમાં નિર્ણય !
નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો કરીને હવેથી ૫૮% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
✅ અત્યાર સુધી ૫૫% મોંઘવારી ભથ્થુ હતું જે હવેથી વધીને ૫૮% થયું. વધેલા ભથ્થાનું બાકી એરિયર્સ પણ અપાશે.
✅ એસ.ટી.ના કર્મચારીઓને રૂ.૨૪ કરોડથી વધુનો સીધો ફાયદો થશે.
આ અંગેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
@Bhupendrapbjp@OfficialGsrtc
Pleased to meet UK Foreign Secretary Yvette Cooper. Appreciated the deepening of the India-UK partnership in recent times that has unlocked unprecedented growth opportunities for both our countries.
India-UK Vision 2035 will continue to guide our partnership and strengthen our joint efforts for global good.
@YvetteCooperMP
આજના પેપરમાં વાંચ્યું કે સરકારે ભ્રષ્ટ અધિકારીઓનું લીસ્ટ મંગાવ્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી કામગીરી ઝડપી પત��વી હોય તો ખરેખર ઈમાનદાર અધિકારીઓનું લિસ્ટ મંગાવો તો ઓછું લીસ્ટ અને જલ્દી કાર્યવાહી થશે. 😂😂
Muslim brothers of India should come on the right path. Be careful.This Sonia and Rahul Gandhi, with their inferiority of wisdom, scrapped the the Congress. Now is he bent on finishing you? Why have you become the enemy of your own country by coming to their talks !