અધ્યક્ષ શ્રી યુવા ભારતીય જનતા પાર્ટી ચોટીલા શહેર )
(સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડઁ નગર પાલિકા સંયોજક ચોટીલા શહેર )
(સત્ય પ્રેમ કરુણા )
// રામ //
આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે સમગ્ર દેશ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ચોટીલા શહેર ચામુંડા માતાજી ના મંદિરે ખાતે ‘સ્વસ્થ જીવન માટે યોગ’ની થીમ પર આધારિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો
#internationaldayofyoga
मोदी जी के साथीदार के तौर पर मैं कह सकता हूं...
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी निष्काम कर्मयोगी है |
मोदी जी के लिए सत्ता साधना है और जीवन राष्ट्र सेवा का अर्थ है |
આજે રોજ ચોટીલા ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી શ્રી મારા પ્રિય મિત્ર શ્રી હિતેન્દ્ર સિંહ ચૌહાણ સાથે શુભેચ્છાઓ મુલાકાત કરી હતી વાતચીત કરી હતી 💐💐
@Hitendrasinhbjp
विश्व पर्यावरण दिवस की हार्दिक शुभकामनाएं।
प्रकृति केवल हमारी धरोहर नहीं, बल्कि आने वाली पीढ़ियों के प्रति हमारी जिम्मेदारी भी है। आइए, इस विश्व पर्यावरण दिवस पर वृक्षारोपण, जल संरक्षण और स्वच्छ पर्यावरण के लिए संकल्पि सुरक्षित बनाने में अपना योगदान दें।
#WorldEnvironmentDay
विश्व पर्यावरण दिवस की हार्दिक शुभकामनाएं।
प्रकृति केवल हमारी धरोहर नहीं, बल्कि आने वाली पीढ़ियों के प्रति हमारी जिम्मेदारी भी है। आइए, इस विश्व पर्यावरण दिवस पर वृक्षारोपण, जल संरक्षण और स्वच्छ पर्यावरण के लिए संकल्पित होकर धरती को हरित एवं सुरक्षित बनाने में अपना योगदान दें
विश्व पर्यावरण दिवस की हार्दिक शुभकामनाएं।
प्रकृति केवल हमारी धरोहर नहीं, बल्कि आने वाली पीढ़ियों के प्रति हमारी जिम्मेदारी भी है। आइए, इस विश्व पर्यावरण दिवस पर वृक्षारोपण, जल संरक्षण और स्वच्छ पर्यावरण के लिए संकल्पित सुरक्षित बनाने में अपना योगदान दें
#WorldEnvironmentDay
जनादेश का कमल, विकास का संकल्प! 🪷
पश्चिम बंगाल, असम और पुडुचेरी में मिली यह ऐतिहासिक विजय डबल इंजन सरकार की नीतियों, सेवा और समर्पण पर जनता की मुहर है।
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में यह जीत नए भारत के संकल्प को और मजबूत करती है।
જન સમર્થન ભાજપ ને જન સમર્થન વિકાસ ને
મારો વોટ વિકાસ ને મારો વોટ ભાજપ ને
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત ચોટીલા શહેર નગરપાલિકા ચુંટણી અંતર્ગત ચોટીલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ ધર્મેશ ગોંડલીયા ચોટીલા શહેર જેસ એસ સરકારી હાઇસ્કૂલ ખાતે મતદાન કર્યું
જન સમર્થન ભાજપ ને જન સમર્થન વિકાસ ને
મારો વોટ વિકાસ ને મારો વોટ ભાજપ ને
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત ચોટીલા શહેર નગરપાલિકા ચુંટણી અંતર્ગત ચોટીલા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ ધર્મેશ ગોંડલીયા ચોટીલા શહેર જેસ એસ સરકારી હાઇસ્કૂલ ખાતે મતદાન કર્યું
On the sacred occasion of Adi Shankaracharya Jayanti, paying homage to one of India’s greatest spiritual luminaries. His profound teachings, thoughts and philosophy of Advaita Vedanta continue to guide innumerable people globally. He emphasised harmony, discipline and the oneness of all existence. His efforts to revitalise spiritual thought and establish spiritual centres across the nation remain a lasting inspiration. May his wisdom continue to illuminate our path and strengthen our commitment to truth, compassion and collective well-being.
राष्ट्रसेवा ही ‘विकसित भारत’ की नींव है। सिविल सेवा दिवस के गौरवशाली अवसर पर आइए, अंतिम पंक्ति में खड़े व्यक्ति को विकास की मुख्यधारा से जोड़कर सशक्त, समृद्ध एवं संवेदनशील भारतवर्ष के निर्माण का संकल्प दोहराएं।
शीलं परहितासक्तिः अनुत्सेकः क्षमा धृतिः।
अलोभश्चेति विद्यायाः परिपाकोञ्चलं फलम्॥
જનસમર્થન ભાજપને, જનસમર્થન વિકાસને 🪷
દાહોદ ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબની અધ્યક્ષતામાં આયોજિત બાઈક રેલી તેમજ વિકાસ સંકલ્પ સભાની ઝલક..!
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
ચોટીલા શહેર યુવા મોરચાદ્વારા નવા યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા તેમજ નવા મતદાર બનેલા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે “ચા પે ચર્ચા” કાર્યક્રમ યોજી તેમની સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતોચોટીલા શહેર નગરપાલિકા ના ઉમેદવારો સાથે પ્રચાર કરી જનસંપર્ક
কঠোর পরিশ্রমী বিজেপি কার্যকর্তাদের সাথে মতবিনিময় করা সব সময়ই আনন্দের। তৃণমূল স্তরে তাঁদের প্রচেষ্টা সত্যিই অনুপ্রেরণাদায়ক। গতকাল শিলিগুড়িতে জনসভার পর আমি স্থানীয় বিজেপি কার্যকর্তাদের সাথে দেখা করেছি, যাঁরা তৃণমূলের শাসনে সাধারণ মানুষের দুর্দশার কথা বর্ণনা করেছেন। তাঁরা আমাকে জানিয়েছেন যে, মানুষ বিজেপির উন্নয়নের লক্ষ্যের সঙ্গে নিজেদের যুক্ত করছেন।
এই আলোচনাগুলি আবারও নিশ্চিত করে যে পশ্চিমবঙ্গের জনমত স্পষ্টভাবে বিজেপির পক্ষেই রয়েছে।
@BJP4Bengal
પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના તેમજ સુરેન્દ્રનગર જિલ્લા હેઠળ આવતી તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવાર તરીકે પસંદગી પામેલ તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભકામનાઓ.💐💐💐
કમળ ખીલશે વિકાસ જીતશે… 🪷
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે ચોટીલા ખાતે ‘વિજય સંકલ્પ’ સભામાં સહભાગી થઈ કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે સંવાદ કર્યો.
વિકાસની આ અવિરત યાત્રાને વેગ આપવા માટે સૌ મતદાતાઓને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું.