महान साहित्यकार एवं राष्ट्रगीत 'वंदे मातरम' के रचयिता तथा अपनी लेखनी से जन-जन के हृदय में क्रांति की अलख जगाने वाले महान स्वतंत्रता सेनानी बंकिमचंद्र चट्टोपाध्याय जी की जयंती पर उन्हें शत्-शत् नमन।
#BankimChandraChatterjee
તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
શિક્ષણ એ વિકાસનો મજબૂત પાયો છે અને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
#ShalaPraveshotsav2026
#ShalaPraveshotsav2026 અંતર્ગત ઉમરાજ પ્રાથમિક શાળામાં નવપ્રવેશી વિદ્યાર્થીઓના ઉમંગ અને ઉત્સાહ વચ્ચે પ્રવેશોત્સવમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી સાથે સહભાગી બની વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના જીવનની નવી સફરની શુભ શરૂઆતના સાક્ષી બન્યા.
#ShalaPraveshotsav2026 અંતર્ગત ભોલાવ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી સાથે પ્રવેશોત્સવમાં સહભાગી થઈ ઉત્સાહી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ એનાયત કરી, તેઓને સંસ્કારયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ તેમજ તેજસ્વી ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા.
भारतीय जनसंघ के संस्थापक एवं प्रखर राष्ट्रवादी विचारक, शिक्षाविद डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर सादर नमन एवं विनम्र श्रद्धांजलि!
#ShyamaPrasadMukherjee
"કરો યોગ – અપનાવો નિરોગી અને સંતુલિત જીવન."
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં સહભાગી બની યોગાભ્યાસ કર્યો.
ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરામાંથી પ્રાપ્ત યોગ આજે સમગ્ર વિશ્વને આરોગ્ય અને સુખાકારીનો માર્ગ બતાવી રહ્યો છે.
#InternationalDayofYoga
विश्व के सबसे बडे़ और राष्ट्रवादी संगठन राष्ट्रीय स्वयं सेवक संघ के संस्थापक एवं प्रथम सरसंघचालक तथा अप्रतिम क्रांतिकारी, परमपूज्य डॉ. केशव बलिराम हेडगेवार जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि...🙏🏻
#KeshavBaliramHedgewar
सहज एवं सरल स्वभाव, सेवा का अटूट संकल्प और लोक-कल्याण के प्रति समर्पित भारत की महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिन की बहुत बहुत बधाई एवं हार्दिक शुभकामनाएं।
ईश्वर से प्रार्थना करता है कि आप सदैव स्वस्थ रहें और दीर्घायु हों।
@rashtrapatibhvn
"खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी"
मातृभूमि की रक्षा के लिए अपना सर्वस्व न्यौछावर करने वाली, अप्रतिम शौर्य की प्रतिमूर्ति, नारी शक्ति एवं वीरता की प्रतीक रानी लक्ष्मीबाई जी के बलिदान दिवस पर विनम्र श्रद्धांजलि।
#RaniLaxmibai
સામાજિક આગેવાન તથા ઉદ્યોગપતિ શ્રી કિશનસિંહ પરમાર તેમજ બિલ્ડર શ્રી કરસનભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે અર્થપૂર્ણ સંવાદ કર્યો.
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા, સુશાસન, વિશ્વાસ અને જનકલ્યાણના ગૌરવપૂર્ણ ૧૨ વર્ષ નિમિત્તે ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી એ ભોલાવ ખાતે વિશિષ્ટ સંપર્ક અભિયાન અંતર્ગત સિનિયર એડવોકેટ શ્રી વિજયભાઈ ઠાકોર, સામાજિક આગેવાન તથા બિલ્ડર શ્રી જનકસિંહ ડાયમા,