આ વિસ્તાર ક્યાં છે?
આ છે સુરતનો પાંડેસરા વિસ્તાર...
જ્યાં ખુલ્લામાં નાખવામાં આવતા કચરાના કારણે ગંદકીનું દ્રશ્ય જોવા મળે છે.
"પરંતુ હકીકત એ છે કે સુરત મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની સેવા આ વિસ્તારમાં નિયમિત રીતે કાર્યરત છે."
"તો પછી સવાલ એ છે કે...
આપણે કોને અનુસરવું?"
ખુલ્લામાં કચરો નાખી ગંદકી ફેલાવનારને?
"કે પછી નિયમિત આવતી ડોર ટુ ડોર કચરા ગાડીને?"
"સ્વચ્છતા માત્ર સુરત મહાનગરપાલિકાની જવાબદારી નથી..."
"સ્વચ્છ શહેર માટે નાગરિકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે."
"ચાલો સંકલ્પ લઈએ...
કચરો ખુલ્લામાં નહીં નાખીએ,
ડોર ટુ ડોર કચરા સેવાનો ઉપયોગ કરીશું અને બનાવીએ સ્વચ્છ, સુંદર સુરત."
સ્વચ્છ સુરત માટે સૌનો સહયોગ જરૂરી
સ્વચ્છતા — આપણી સૌની જવાબદારી
#SwachhSurat #SMC #CleanSurat #JanBhagidari#teamsmc
India's First Hydrogen Train 😎
વીજળી કે ડીઝલ નહીં પણ પાણીની વરાળથી 120ની સ્પીડે દોડી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન
નવું ભારત... નવી ટેક્નોલોજી... નવી ઉડાન! મોદી સરકારના નેતૃત્વમાં ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન હવે પાટા પર દોડવા તૈયાર છે.
Grateful to the people and Government of Seychelles as well as President Herminie for conferring upon me the ‘Guardian of the Blue Horizon.’
I humbly accept this honour and dedicate it to all those countries that are fighting the challenge of climate change and consider environmental protection their responsibility towards future generations. This is a pressing challenge which we have to overcome together.
India, on its part, stands ready to do whatever is required in making our planet greener and sustainable. This is reflected in our various domestic policies, emphasis on Mission LiFE and global efforts like the International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure and more.
@StateHouseSey
चहुंमुखी विकास, जनसुविधाओं के विस्तार और आधुनिक स्वास्थ्य सेवाओं के सुदृढ़ीकरण के साथ 'नया उत्तर प्रदेश' प्रगति और समृद्धि के नित नए कीर्तिमान स्थापित कर रहा है...
સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦૨-૦૬-૨૦૨૬ના રોજ આયોજિત Thematic Cleanliness Drive અંતર્ગત શહેરના રોડ તથા ફૂટપાથ, રેલવે સ્ટેશન, ટેક્ષી તથા બસ સ્ટેન્ડ, ફૂડ સ્ટ્રીટ તેમજ બાગ-બગીચાઓનું વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.
આ અભિયાનમાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, નાગરિકો, NGOs, સ્વચ્છતા કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
🤝 જનભાગીદારીથી જ સ્વચ્છતા અભિયાનને નવી ઊંચાઈ મળે છે.
📅 તા.૦૪-૦૬-૨૦૨૬ સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ.
✨ સ્વચ્છ સુરત માટે સૌનો સહયોગ — સૌનો સંકલ્પ
#SwachhSurat #SMC #CleanSurat #JanBhagidari #SuratMunicipalCorporation #ThematicCleanlinessDrive #SwachhataHiSeva
जब नागरिक एकजुटता और आपसी सहयोग के सूत्र में बंधते हैं, तो राष्ट्र की शक्ति कई गुना बढ़ जाती है। भारतवासियों के इसी सामूहिक संकल्प से आज देश उन्नति की नित-नई ऊंचाइयों को छू रहा है।
धूमायन्ते व्यपेतानि ज्वलन्ति सहितानि च।
धृतराष्ट्रोल्मुकानीव ज्ञातयो भरतर्षभ॥
ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ સભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. તેમના નિધનથી મેં મારા સાર્વજનિક જીવનના એક અનન્ય સાથી ગુમાવ્યા છે.
શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશાં પ્રજાના પ્રશ્નોને નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી.
પરમાત્મા સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.
ૐ શાંતિ…!!