સમુદ્રથી સમૃદ્ધિ તરફ ગુજરાત અગ્રેસર
આદરણીય PM શ્રી @NarendraModi જીના 'મેરીટાઈમ વિઝન ૨૦૪૭' ને વેગ આપતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વ હેઠળ 'ગુજરાત શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ૨૦૨૬' લોન્ચ કરવામાં આવી. આ પોલિસીથી પોરબંદરના કુછડી પાસે આશરે ₹૨૭,૦૦૦ કરોડનું રોકાણ આવશે, જે યુવાનોને રોજગારી, નવા ઉદ્યોગોના અવસરો, અને પોરબંદરના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.
Big Boost to Blue Economy!
Fishermen from Porbandar will benefit significantly from these new reforms.
બ્લુ ઇકોનોમીને મળશે નવી ગતિ!
બજેટમાં જાહેર થયેલા નવા સુધારાઓ પોરબંદરના માછીમારો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. આધુનિક માળખાકીય સુવિધાઓ અને આર્થિક સહાયથી માછીમાર પરિવારો સમૃદ્ધ બનશે.
#ViksitBharatBudget
"सरदार @150 यूनिटी मार्च"
लौह पुरुष सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती के उपलक्ष्य में हैदराबाद के कामरेड्डी में आयोजित सरदार @150 यूनिटी मार्च में सहभागी होने का अवसर अत्यंत आनंददायक रहा।(1/3)
राजकोट रेलवे स्टेशन से माननीय केंद्रीय मंत्री श्री @mansukhmandviya जी की विशेष उपस्थित में राजकोट और पोरबंदर के बीच प्रारंभ हो रही दो नई यात्री ट्रेनों का हरी झंडी दिखाकर शुभारंभ करवाया।(1/2)
राजकोट-पोरबंदर की जनता, कामगारों, विद्यार्थियों, आदि के ‘Suffer’ को ‘सुगम सफ़र’ में बदलने के लिए मोदी जी का धन्यवाद।
રાજકોટ-પોરબંદરની જનતા, કામગારો, વિદ્યાર્થીઓ, આદિના ‘Suffer’ ને ‘સુગમ સફર’માં બદલવા માટે મોદીજીનો આભાર.
આજરોજ ઈશ્વરીયા ગામ ખાતે પોરબંદરના લોકલાડિલા સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કુતિયાણા વિધાનસભાના તમામ ચૂંટાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી
Thank you Hon Home Minister of Gujarat Shri @sanghaviharsh ji ,Appreciable Decision it Brings Happiness to All Small Street Vendors & All Garba Players.
Jai Ambe🚩
રાષ્ટ્ર્ર સેવા માં સદાયે સમર્પિત
દેશ જ નહિ, આખુ વિશ્વ જેમના સશકત અને સંવેદનશીલ નેતૃત્વ પર ભરોસો કરી રહયું છે એવા પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ ને એમના 75 માં જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
पाकिस्तान को क्लीन चिट देना और हमले पर सवाल उठाना — यही चिदंबरम का षडयंत्र था। पूरी दुनिया ने हमला माना , तब भी पाकिस्तान को बचाने की कोशिश हुई। देश सब जान रहा है। आप नहीं बच पाएंगे।
- केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी
#OperationSindoor