@gatigujarat@vijayrupanibjp@Nitinbhai_Patel@imBhupendrasinh
સાહેબ કમ્પ્યુટર કલાસ બંધ કરવાં પડે તેમ છે, એક કે બે વિદ્યાર્થીઓને ગાઈડ લાઈન પ્રમાણે કોમ્પ્યુટર તાલીમ આપી શકાયઃ તે યોગ્ય કરી આપવા વિનંતી.
ઘણા વિદ્યાર્થી જોબ માટે કોમ્પ્યુટર તાલીમની રાહ જોઈને બેઠા છે.
@gatigujarat
ઘણા લોકોને એમ્પ્લોયર્સ દ્વારા ખાસ કરીને બેઝિક અને ટેલી આવડવું જરૂરી છે તેમ કહેવામાં આવે છે. જેથી ઘણા લોકોનું આત્મનિર્ભર થવું આઈ ટી તાલીમ કેન્દ્ર ખુલવાની રાહ જોઈ રહ્યું છે. તો અમને રજા આપવામાં આવશે તો એકતો અમે આત્મનિર બની શકીશું તેમજ બીજાને પણ તેમ બનવામાં મદદ કરીશું.