Conducted an inspection of Bopal Police Station, Ahmedabad Rural.
Reviewed the functioning of the Police station and other Policing Activities.
@CollectorAhd
પ્રાંત અધિકારીશ્રી મહુવા ના અધ્યક્ષ સાથે APMC ખાતે વિવિધ Industrial Associations સાથે બેઠક યોજી Vibrant Gujarat – Regional Industry Connect, Rajkot માં ઉદ્યોગકારોની ભાગીદારી માટે અવેરનેસ મીટિંગ યોજવામાં આવી.
#VibrantGujarat@Collectorbhav
આજ રોજ ૯૯_મહુવા વિધાનસભા મતદાર વિભાગના તમામ સેક્ટર ઓફિસર સાથે બેઠક યોજી EFs ડિજિટલ કરવાની કામગીરીમાં કેવી રીતે ઝડપ વધી શકે તે અંગે વિગતવાર આયોજન કરવામાં આવ્યું અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ. #sir2025@Collectorbhav@ECISVEEP@Info_Bhavnagar
૯૯_મહુવા વિધાનસભા વિભાગમાં SIR કાર્યક્રમ અનુસંધાને નબળી કામગીરી વાળા ભાગની ઓળખ કરી મેપિંગ ની કામગીરી વધુ ઝડપથી પૂર્ણ થાય તે માટે કચેરી ખાતે જ બીએલઓને રૂબરૂ હાજર રાખી મેપિંગ અંગેની કામગીરી વધારવા આયોજન કરવામાં આવ્યું
@Collectorbhav#ECI#SIR@ECISVEEP@CEOGujarat
આજરોજ મહુવા તાલુકાના ભાદ્રોડ અને કંટાસર ગામે SIRની કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત લેવામાં આવતા સંબંધિત BLOs ને EFs Digitizedની પ્રક્રિયા બાબતની કરવામાં આવતી કામગીરીની જરૂરી તપાસ કરવામાં આવી તેમજ SIR ની કામગીરીને લગત જરૂરી સુચના આપવામાં આવી.
#SIR#ECI@Collectorbhav@ECISVEEP
આજ રોજ પ્રાંત અધિકારી મહુવા સમક્ષ એકદમ નબળી કામગીરી ધરાવતા અને EFs Digitized ન કરી શકનાર BLOs ને રૂબરૂ હાજર કરી તેમની કામગીરી ના થવા માટેના કારણો માટે સમીક્ષા કરવામાં આવી તેમજ કામગીરીમાં ઝડપ આવે તે બાબતે ચર્ચા કરી જરૂરી સૂચન આપવામાં આવ્યા.
#SIR#sir2025@Collectorbhav@ECISVEEP
આજ રોજ પ્રાંત અધિકારી મહુવા સમક્ષ એકદમ નબળી કામગીરી ધરાવતા BLOs ને રૂબરૂ હાજર કરી તેમની કામગીરીના થવા માટેના કારણો માટે સમીક્ષા કરવામાં આવી. તથા તેમને પડતી મુશ્કેલીઓ જાણી તેમના ઉપાયો અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.
#sir#sir2025@Collectorbhav@ecisveep@revenuegujarat
માન. ધારાસભ્યશ્રી અને મહુવાના અધિકારીશ્રી તેમજ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ ૯૯-મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૫૬૨ વૃક્ષોનું વાવેતર કરી "સરદાર સ્મૃતિ વન" સ્થાપના કરવામાં આવી.
#sardar150@Collectorbhav
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ૯૯-મહુવા વિધાનસભા મત વિસ્તારમાં મહુવાના માન.ધારાસભ્યશ્રી તથા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તેમજ મહુવા વિસ્તારના બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ઓથા ગામથી કળસાર સુધી "પદયાત્રા" કરવામાં આવી.
#sardar150#unitymarch@Collectorbhav
Truly inspired by the unwavering commitment of @Collectorbhav , who reached the flood-affected area on a tractor, standing shoulder to shoulder with the team in submerged waters and heavy rain. 🌧️🚜
Honoured to serve under such dedicated leadership. @GIDMOfficial
મહુવાના પાણીમાં ફસાયેલા બાળકોને રેસક્યું કરવા તાત્કાલિક પહોંચી તમામ કામગીરીનું સંકલન કરેલ. SDMશ્રી ધવલ રવૈયા પાણીમાં ઉતરીને બાળકો સુધી પહોંચવા માટે સતત ખડેપગે રહેલ.તેમજ મહુવા SDM,મામલતદાર,પોલીસ,ફાયરબ્રિગેડ,નગરપાલિકા,ગ્રામપંચાયત અને ગામના લોકોની કામગીરીને બિરદાવી હતી.@GIDMOfficial
આજરોજ મા.ધારાસભ્યશ્રી મહુવા, મા.ધારાસભ્યશ્રી ગારિયાધાર તથા અન્ય પદાધિકારી અને અધિકારીશ્રીઑની ઉપસ્થિતિમાં ATVT ના વર્ષ 2025-26ના આગોતરા આયોજન માટે બેઠક યોજવામાં આવી. @Collectorbhav@Info_Bhavnagar@MahuvaSdm