Vadodara’s Musical Vibe Gets a Special Guest!
When it comes to culture, Vadodara has a way of bringing everyone together. At a live music event at Kamati Baug Bandstand, Municipal Commissioner Arun Mahesh Babu was seen enjoying the performances alongside artists and citizens, embracing the city’s artistic spirit. His relaxed and musical side is now winning hearts across social media.
વડોદરા મ્યુ.કમિશનરનો કમાટીબાગમાં રોકસ્ટાર અંદાજ!
કહેવાય છે ને કે કલા નગરી વડોદરાના રંગમાં જે આવે તે રંગાઈ જાય! આવો જ એક અદભુત નઝારો વડોદરાના પ્રખ્યાત કમાટીબાગ બેન્ડસ્ટેન્ડ ખાતે જોવા મળ્યો,જ્યાં ચાલી રહેલા મ્યુઝિક કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર મુક્ત મને જોડાયા હતા.અહીં મ્યુ.કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરાના કલાકારો અને નાગરિકો સાથે એકદમ હળવા મૂડમાં જોવા મળ્યા હતા,સંગીતના સૂરો અને ગીતોના તાલે તાલ મિલાવતા તેમનો એક અલગ જ અંદાજ સામે આવ્યો હતો.સરકારી વ્યસ્તતા વચ્ચે તેમનો આ અંદાજ સોશિયલ મીડિયા પ��� લોકોનું દિલ જીતી રહ્યો છે.
અરુણ મહેશ બાબુનો આ અંદાજ તમને કેવો લાગ્યો? કમેન્ટમાં જરૂર જણાવો!
The Capgemini employee who exposed toddlers being abused at the creche on the company campus was fired first. Now she has been arrested for sharing the videos.
This is deeply disturbing.
તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ!
આ નિર્દોષ પિતા અને બાળકના જીવ જોખમમાં મૂકવા માટે કોણ જવાબદાર ?? @BJP4Gujarat
અને સ્થાનિક કોર્પોરેશન આનો જવાબ આપે @CMOGuj
ગીરસોમનાથના પ્રભાસ પાટણમાં ભારે વરસાદ બાદ પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. વોર્ડ નંબર ૨ ની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી ગયું છે. આ દરમિયાન રેમ્બો સ્કૂલમાંથી બાળકોને લઈને પરત ફરી રહેલા એક પિતા પોતાના સંતાનો સાથે પાણીથી ભરેલી ખુલ્લી નાલીમાં ખાબક્યા હતા. આ સમગ્ર ભયાનક ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામને બહાર કાઢ્યા હતા. તંત્રની આ ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વરસાદમાં રસ્તાઓની આવી દયનીય અને જીવલેણ સ્થિતિ ક્યાં સુધી ચાલશે? પ્રશાસન અને સત્તાધીશો ક્યારે જાગશે ??
જનતાના ટેક્સના પૈસા જાય છે ક્યાં ??
@sanghaviharsh Bhai road rasta ane corruption par dhyaan aapo aa bhakti chaalya karse
@narendramodi stop all these man
Its height of corruption under your regime
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
તંત્રની 'અદ્ભુત' બુદ્ધિ પ્રદર્શનનો વધુ એક ઉત્કૃષ્ટ નમૂનો!
અંકલેશ્વર-હાંસોટ કડકિયા બ્રિજ (આમરાખાડી) પાસે ઉપરથી મેટ્રો ટ્રેન દોડાવવાના ચક્કરમાં ચાલુ બ્રિજ તોડી નાખ્યો અને નીચે નીચાણવાળા ભાગમાં એવો બ્રિજ/ડાયવર્ઝન બનાવી આપ્યો જે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો!
SMART Cities? Or SINKING cities? A newly built road in Surat collapses, swallowing a water tanker. Every monsoon exposes the same story: poor construction, zero accountability, and public money literally sinking into the potholed ground. Will Govt give us an audit of where the Smart City funds went? Or some questions can’t be asked? 😡
This was humiliation. No one in modern history has made America wait and beg for negotiations. This was the moment JD Vance should have returned to Washington. The Islamic regime did this on purpose. Trump, if you don't understand politics, you should at least understand protocol.
The visuals from Switzerland:
• The U.S. delegation entered well before the Iranians. In diplomacy, the side with leverage doesn't wait in the room. You claim to be leading and winning, yet you arrived first. First mistake.
• Ghalibaf did not enter while the press was inside. JD Vance did. Another mistake. It looked as though you didn't just abandon allies, including Israel, you also diminished America's image by ignoring basic diplomatic protocol.
• The Iranian foreign minister entered last and refused to shake hands. We didn't need photographs to tell us who looked confident and who looked desperate, but these images made it easy for the world to draw its own conclusions.