વિદ્યા સહાયકોની જિલ્લા ફાળવણી પહેલા શિક્ષકોના બદલી કેમ્પ યોજાશે. હાલમાં વેકેશન હોવાના કારણે બદલી કેમ્પ પછી જ જિલ્લા ફાળવણી થશે. બદલીના નવા નિયમો તૈયાર કરવાનો તખતો તૈયાર. ટૂંક સમયમાં જાહેરાત કરી બદલી કેમ્પ યોજાશે
@kuberdindor@prafulpbjp સાહેબ કેમ્પ સરું કરાવો વર્ષો થી વતન થી માં બાળકો થી દુર રહી ને નોકરી કરીએ છીએ 18વર્ષ થય��� છે સાહેબ આવખતે વારો આવે તેમ છે જૂન પહેલા કેમ્પ કરો ખુબ ખુબ આભાર