*🗓️ तारीख 🕰️*
*कैलेंडर* हमेशा *तारीख* को बदलता है…
पर एक दिन *ऐसी तारीख* भी आती है…
जो *कैलेंडर को ही बदल* देती है।
इसलिए सब्र रखें…
*⏳ वक्त हर किसी का आता है… 💫*
*🗓️ तारीख 🕰️*
*कैलेंडर* ह��ेशा *तारीख* को बदलता है…
पर एक दिन *ऐसी तारीख* भी आती है…
जो *कैलेंडर को ही बदल* देती है।
इसलिए सब्र रखें…
*⏳ वक्त हर किसी का आता है… 💫*
@gopal5957 એક હેકટર માં 100 ગુંઠા જમીન થાય જ્યારે અમુક વિસ્તાર માં 16 ગુંઠા નો વિધો હોય જયારે અમુક માં 24 ગુંઠા નો આથી અમુક વિસ્તાર 1 હેક્ટર બરાબર 6.25 વિધા થાય અને અમુક માં 4.15 વિધા થાય.....
ગુજરાતના વર્ગ–૩ અને ૪ ના કર્મચારીઓને ફિક્સ પગારના નામે વર્ષોથી છેતરપિંડી કરવામાં આવી રહી છે..!!
સરકારને શરમ આવવી જોઈએ કે સ્વતંત્ર ભારતના ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આજે પણ યુવાનો અને કર્મચારીઓ ગરીબી જ���વી ફિક્સ પગારની નીતિ હેઠળ કામ કરવા મજબૂર છે.
પાંચ–પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રાખવું એ શોષણનું સૌથી નિકૃષ્ટ ઉદાહરણ છે.
એક તરફ ભાજપ સરકાર “વિકાસ”ની વાત કરે છે, અને બીજી તરફ પોતાના જ કર્મચારીઓને પૂરતો હક, પગાર, અને સન્માન આપતી નથી.
બીજા કોઈ પણ રાજ્યમાં આવી ગેરમાનવીય નીતિ નથી માત્ર ગુજરાતમાં જ કર્મચારીઓની મહેનતનો ઉપહાસ ઉડાડવામાં આવે છે.
સરકાર, હવે પૂરતું થયું આ ફિક્સ પગારની ગુલામી ખતમ કરો.
કર્મચારીઓનો હક પરત આપો, અને તેમની સા��ે ન્યાય કરો.
#Remove_Fixpay_in_gujarat
#Remove5yearFixpay