🙏 એક નમ્ર વિનંતી: જો તમારા કોઈ સગા-સંબંધિ કે મિત્રો જ્યોર્જિયા (Georgia) દેશમાં રહેતા હોય, તો પ્લીઝ આ દુઃખી પરિવારનો સંપર્ક કરી તેમને મદદ કરવા આગળ આવે, જેથી તેમના માસૂમ દીકરાને વહેલી તકે શોધી શકાય.
પેટ્રોલ ભરાવ્યા પછી પૈસાની સામે મેલોડી ચોકલેટ અને ઝાલમુરી આપીએ તો ચાલશે ?
જો ઝાલ મુરી ની વાત કરીને વોટ મળી જતા હોય અને મેલોડી ચોકલેટ આપીને બે દેશના રાષ્ટ્ર અધ્યક્ષો વચ્ચે ડીલ થઈ શકતી હોય તો ચોકલેટ અને ઝાલ મુરી આપીએ તો પેટ્રોલ પંપ વાળો પેટ્રોલ કેમ ના આપે ?
જે ખુદ યુધ્ધ કરે છે એમનો ડોલર મજબૂત થય રહ્યો છે અને જેને યુધ્ધ સાથે સ્નાન સુતક નો સંબંધ નથી એ આપડો રૂપીયો રોજ કમજોર પડી રહ્યો છે દાળ મા કાળું છે કે દાળ જ કાળી છે??