જવાબદારી લેવાનો સવાલ આવ્યો ત્યારે, કે.એન. ખેર અને BOG ના સભ્ય હસવા લાગ્યા...ટુકમાં વિદ્યાર્થીઓ નું સ્વાસ્થ્ય એ લોકો માટે મજાક છે...કોઈપ��� સંજોગો માં હવે offline પરીક્ષા થવા દેવામાં આવશે નહીં.વિકલ્પ આપવા જ પડશે.
@knkher2009 @navin_sheth
#GtuOnlineExamn #GtuIsWrost
GTU સંલગ્ન કોલેજો ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટ ના સિનિયર ADVOCATE ને સાથે રાખી GTU ના OFFLINE પરીક્ષા ના નિર્ણય વિરુદ્ધ ગઈકાલે(૨૪/૧૨/૨૦૨૦) ગુજરાત હાઈકોર્ટ માં પિટિશન FILE કરવામાં આવ્યું...
#GtuOnlineExamn#GtuIsWrost
સાહેબ, વિદ્યાર્થીઓ ના ભવિષ્ય નો વિચાર કરો જરા, આપના અણઘડ નિર્ણય ના લીધે લાખો વિદ્યાર્થીઓ ના ભવિષ્ય જોખમ માં છે.આટલા મોટા વિરોધ વંટોળ વચ્ચે સરકાર શ્રી પણ @GTUoffice ને કોઈ માર્ગદર્શન પૂરું પાડી રહી નથી તે આશ્ચર્યજનક વાત છે.
@navin_sheth@knkher2009@imBhupendrasinh#GtuOnlineExam