@aditiraval@Tataev@TataMotors EV અને CNG કાર ચલાવતા બીક ના લાગે? જો એક્સિડન્ટ થાય તો CNG and EV કાર માં આગ લાગવાના ચાન્સ પેટ્રોલ કાર કરતા વધારે છે. આ મારો ફોબિયા છે કે મારો ડર સાચો છે?
@titaneyeplus Shocking support! Return raised June 18, no pickup. Today, agent set "manual pickup" with NO written confirmation. Told if I miss the rider's call, return is cancelled forever & I must unblock ALL spam calls. Exposure to fraud is company policy? Please fix this.
@kathiyawadiii આ ખરી દુનિયાદારી ની વાત કરી તમે. આજ ના સમય માં આજ સત્ય છે. તમારી આવક તમારા કુટુંબ ના કોઈ સદસ્ય કરતા વધારે હોય તો ફક્ત એ જ સદસ્ય તમને સન્માન થી બોલાવશે. અને હા વાત ફક્ત સામે વાળા પૂરતી નથી, આપણે પણ તો એ જ કરીએ છે. સમજાય એને વંદન 🙏
@KP24 In India, FSSAI allows use of Palm oil in bread and other foods. Compare ingredients in same burger between europe and india. You will be amazed.
@Jennnyyyyyy The answer is 18 kg! 🦁
Here is the quick breakdown for the logic:
Tigers: 36 / 3 = 12 kg per tiger
Deer: 22 - 12 = 10 kg per deer
Lions: (46 - 10) / 2 = 18 kg per lion
Though, at 18 kg, that "Lion" is basically the size of a chubby house cat! 😅
@aditiraval સોશિયલ મીડિયા એડિક્શન સેલ્ફ-કોન્ફિડન્સ છીનવીને સેલ્ફ-ડાઉટ આપે છે. આ માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી છે, એટલે જ વિદેશમાં બાળકો માટે પ્રતિબંધના કાયદા આવે છે. સારી લાઈફ જીવવા માટે ડિજિટલ દુનિયા કરતાં વાસ્તવિક દુનિયા પર ફોકસ જરૂરી છે.