रांची में रिटायर्ड IAS महेश्वर पात्रा की पत्नी भाजपा नेता सीमा पात्रा ने आदिवासी महिला सुनीता खाखा को 8 साल तक अपने घर में कैद कर सूरज भी नहीं देखने दिया। सुनीता से जीभ से फर्श साफ करवाया। पेशाब चटाया। रॉड से दांत तोड़ डाले। गर्म तबे से चेहरा जला डाला। शर्मनाक। #ArrestSeemaPatra
જે પણ #વિદ્યાર્થી મિત્રો ઉંચ કેડરની અથવા પસંદગીના વિભાગમાં જે તે ભરતી માં પસંદગી પામ્યા હોઈ હોઈ તે મહેરબાની કરીને બીજી પરીક્ષામાં પાસ હોઈ એમાંથી #OPT_OUT સિસ્ટમ નો ઉપયોગ કરી પોતાની ઉમેદવારી પાછી ખેંચી(હક્ક જતો કર��)તો કોઈ જરૂરિયાતમંદ આશાસ્પદ બેરોજગારના ઘરે રોજગાર રૂપી દીવો થશે.🪔
મેહુલ બોઘરા પર હુમલો માત્ર એક એડવોકેટ પર હુમલો નથી. એ સત્ય માટે લડતા, લોકોના અધિકાર માટે લડતા દરેક વ્યક્તિ પર હુમલો છે. અનેક Whistle blowers, પત્રકારો જેઓ સિસ્ટમમાં રહેલા દુષણોને બહાર લાવ્યા તેમને ખતમ કરી દેવાયા છે. આ અટકવું જોઈએ નહીંતર નાગરિક સમાજ ખતમ થઇ જશે.
@sanghaviharsh
ભ્રષ્ટાચાર સામે લડાઈ ચલાવતા સુરતના જાંબાઝ એક્ટિવિસ્ટ અને લોકોને હંમેશા જાગૃત કરનાર શ્રી એડવોકેટ મેહુલ બોધરા ઉપર ભ્રષ્ટાચાર કરનારા લુખ્ખા તત્વોએ હુમલો કર્યો છે જે નીંદનીય છે.
આવા લુખ્ખા તત્વોની તાત્કાલિક ધરપકડ થવું જોઈએ.
@Hasmukhpatelips સર જે લોકો પહેલા થી Armed મા છે તેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પોસ્ટ પ્રેફરન્સ મા unarmed ને જ અને Srpf મા છે તે unarmed અને armed જ પસંદ કરશે અને જો તેમને મેરીટ મુજબ તેમની પસંદ કરેલી પોસ્ટ ના મળે તો તેમણે પસંદ ન કરેલી પોસ્ટ પર તેમના થી નિચા મેરીટ વાળાને તક આપવા વિનંતી છે.
@Hasmukhpatelips સર ચાલુ #LRD ભરતી પહેલા બિન સચિવાલયની પ્રોસેસ પુરી થઈ જાય તો સારું જેથી કરીને બંને પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો બિનસચિવાલય માં જઈ શકે જેનાથી 0.25/0.50 માર્ક્સ માટે #LRD ના ���ેરીટ માંથી બહાર રહી જતા ઉમેદવારોને ફાયદો મળે કારણકે ચાલુ #LRD ભરતીમાં Waiting પણ આપવાનું નથી.
લોકરક્ષક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જૂન અંતમાં બહાર પાડવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન જુલાઇમાં શરૃ કરવામાં આવશે PSI ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોનું ડોકયુમેન્ટસ વેરિફિકેશન PSIના આખરી પરિણામ પછી કરવામાં આવશે. તે પછી પસંદગી યાદી બહાર પાડવામાં આવશે.
@Hasmukhpatelips સર. નમ્ર વિનંતી કે તમે ખાલી pdf ગુણની મુકો. અને ફાઇનલ રિઝલ્ટ psi અને સચિવાલય રિઝલ્ટ આવ્યા પછી જાહેર કરજો સર મહેરબાની કરીને..જેથી ગરીબ ઘરના 1000 જેવા વિધાર્થી લાગે અને કુટુંબ પગભર થાય સર એટલું કરજો..
@Hasmukhpatelips માનનીય..... સાહેબ........ જો લોકરક્ષક નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન PSI ના ફાઇનલ RESULT પછી રાખવામાં આવે તો ૫૦૦ જેટલાં ઘર માં ખુશી નો દીવો પ્રજ્વલિત થશે... તો આ વિશે તમે સાહેબ જરૂર થી વિચારજો 🙏
@Hasmukhpatelips સાહેબ શ્રી..........PSI ના ફાઇનલ result બાદ LRD નું document verification રાખજો જેથી 500-600 ઉમેદવારો નો lrd માં સમાવેશ થાય અને એમના કુટુંબ ની ઉન્નતિ થાય 🙏
@Hasmukhpatelips Psi અને સચિવાલય results પછી LRD નું બહાર પાડવામાં આવે તો ઘણા બધા લોકો ને LRD માં મળી સકે એમ છે જેથી ખાલી જગ્યા ના રહે આટલો ઉપકાર કરવા વિનંતિ
@Hasmukhpatelips સાહેબ તમને🙏🙏🙏🙏 બે હાથ જોડીને વિનંતી કરી એ છીએ કેLRD ડોક્યુમેન્ટ Psi પછી રાખો સાહેબ જેથી કરીને વધારે વિદ્યાર્થીઓ ને ચાન્સ મળે સાહેબ આથી PSI પછી રાખો🙏🙏🙏🙏સાહેબ વધારે ઘરમાં આશા ના ચિરાગ થાય એવુ કરજો અમને વિશ્વાસ છે કે તમે બધાની કોમેન્ટ જોઈ હશે અને યોગ્ય નિર્ણય લેશો🙏🙏🙏🙏
પહેલાં માર્ગદર્શન આપવાનું ફકત પાઠ્યપુસ્તક વાંચો અને અનુભવ પણ કહેવાનો કે અમે NCERT GCERT વાંચીને જ પાસ થયા..
🤵ઉમેદવારો આધાર આપે એ જ પાઠ્યપુસ્તક નો તો કહી દેવાનું તે માન્ય ન રહે...
😡ખરેખર વિદ્યાર્થીઓના ભાવિ ની રમત સિવાય કશું જ નથી થઈ રાહિયુ
#કથની_અને_કરનીમાં_ફર્ક ?
#LRD