ગાંધીજીના ત્રણ વાંદરામાં મ્યુનિ.એ ચોથો વાંદરો ઉમેર્યો...
ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રેરક કથા ખૂબ જાણીતી છે. બૂરું જોવું નહીં, બૂરું સાંભળવું નહીં અને બૂરું બોલવું નહીં આ તેમનો સંદેશો હતો, પરંતુ અમદાવાદ મ્યુનિ.એ તેમાં (મોબાઈલવાળો) ચોથા વાંદરાનો ઉમેરો કરતા વિવાદ ઊભો થયો છે.
गुजरात में जैसे पेपर लीक आम बात है ऐसे ही ब्रिज को डैमेज होना न्यूज़ नहि रहा। हालाकि अहमदाबाद राजकोट हाई वे पर इसकी वजह से ट्रैफिक जाम होना ख़बर बनती है
Thanks to BJP MP Mansukh Vasava we can say that local Netas & Babus indulge in corruption and hamper development. The Debate on VTV...
https://t.co/x9pCtyQtls
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા અંગે ચેરમેન શ્રી હસમુખ પટેલ સર @Hasmukhpatelips સાથે મંગળવાર સાંજે 8 વાગે જીવંત પ્રસારણ દરમ્યાન દૂરદર્શન પર ચર્ચા કરીશ.GPSSB દ્વારા યોજાતી પરીક્ષાઓ વિશેના સવાલો અને મૂંઝવણોઆપ અહી પૂછી શકો છો.
The battle has now turned completely political, and BJP seems trying to make it only legal. (Plus social if possible.)
मोदी सरनेम मानहानि की कानूनी लड़ाई कांग्रेस के लिए राजनैतिक तो बीजेपी के लिए सामाजिक क्यों https://t.co/55m84yUz8J via @NavbharatTimes
In the past Two BJP leaders and ministers in Gujarat had been convicted by lower courts, but they continued as Ministers (1) Babu Bokhiriya (2) Bhupendrasinh Chudasama. Cong. MLA Bhaga Barad was disqualified, but he got the stay and got his membership back. Finally he joined BJP.
બે વર્ષની સજા પછી સભ્ય ગેરલાયક ઠરે તે જોગવાઈ છે, પણ સજાનો અમલ થયો કે નહીં તે અગત્યનું ગણાય કે નહીં? બે કિસ્સા યાદ કરો-બાબુ બોખિરિયાને 3 વર્ષની સજા થયેલી, પણ સ્ટે મળ્યો એટલે પ્રધાનપદું ભોગવ્યું. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધોળકા પરિણામમાં સુપ્રીમમાંથી સ્ટે મેળવીને પ્રધાનપદે યથાવત રહ્યા.
કિરણ પટેલની પૂછપરછની નાનકડી ક્લિપ લીક કરી દેવામાં આવી છે એટલે જેમને જણાવાનું હતું એમને જણાવી દેવાયું છે કે આ પોપટને જરૂર પ્રમાણે બોલતો કરી શકાશે. એટલે બાકીના કાગડાઓ હવે કકળાટ કરતાં ધીમે ધીમે બંધ થઈ જશે.