@deepakrajani123@tv13gujarati જય દ્વારકાધીશ સાહેબ કંડકટર ના નિમણૂંક પત્ર અંગે આગળ ની કામગીરી ઝડપી બનાવવા અને અમારા જેવા નવા કંડકટર મિત્રો ને વહેલી તકે રોજગાર મળે તેવા સમાચાર આપવા બાબત આપ સાહેબશ્રી ને નમ્ર અપીલ
2320 જેટલા કંડકટર નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. ક્યાં સુધીમાં નિમણુક મળશે ? ડિવિજન માંથી અમ�� કોલ કરીશું એટલો જ જવાબ મળે છે. નિગમને વિનંતી કે ચિત્ર સ્પષ્ટ કરે જેથી ઉમેદવારોને પોતાના કૈક આયોજન કરવામાં સરળતા રહે.@sanghaviharsh @OfficialGsrtc @deepakrajani123 @CMOGuj
Proud moment for Gujarat & India!
Heartiest congratulations to Bhavinaben Patel for clinching the Gold Medal and Sonalben Patel for securing the Silver Medal at the ongoing ITTF World PTT Future 2025 International Tournament in Taipei!
Your grit and glory inspire the nation!
GSRTC ૨૦૩૩ ની કંડકટર ભરતી માં નિમણૂક પત્ર આપવામાં આટલી ઢીલાશ કેમ ? વારંવાર ડિવિઝન માં ફોન કરવા છતાં માહિતી આપતા નથી ટૂંક સમય , ગ્રુપ માં જાણ કરશું આવા જવાબો મળે છે ક્યારે ટ્રેનિંગ ચાલુ થશે ક્યારે નિમણૂક પત્ર આપશે માહિતી આપશો સાહેબ
@sanghaviharsh@OfficialGsrtc@deepakrajani123
@deepakrajani123 જય દ્વારકાધીશ સાહેબ
કંડકટર માં દિવ્યાંગ સી કેટેગરીને મેડિકલ માટે અને નિમણૂંક પત્ર વહેલી તકે આપવામાં આવે તેવા સમાચાર આપવા આપ સાહેબશ્રી ને વિનંતી છે