@ind_an12@isudan_gadhvi Digvijaysing tame sukam atla badha bjp ni taraf ma cho?bjp e su ukalyu che e khabar che ho praja ne,lutva sivay kai dhandho nathi amne to badhij had vatavi che ,gujarat ni janta e a vakhte to parti badalvi j padse
@BJP4Gujarat હા વેપારીઓ ને પ્રજા ને લૂંટી લીધા જ છે તો હવે લૉન ની લાલચ આપી દો,ગુજરાત માં કાઈ કાયદો વ્યવસ્થા જેવુ નથી જાણીતા લોકો નું કામ થાય બાકી રામ ભરોસે
@BJP4Gujarat પેલા પેટ્રોલ ડીઝલ અને ગેસ ના ભાવ ને મોંઘવારી ઘટાડો,તમારા કહેવાતા ટેક્સ અને સરકારી ખાતાઓ ની પ્રજા પાસેથી લૂંટ બંધ કરો તમને ખોટો વહેમ છે બાકી મારા કેવી જનતા ને તમારા કામો ની ખબર પડી ગઈ છે,ડગલે ને પગલે સામાન્ય જનતા ને લૂંટવાની બસ,બાકી યાદ રાખજો આ વખતે ગુજરાત મા તમારા વળતા પાણી છે
@SNJani5@isudan_gadhvi કેજરીવાલ જાય ભાડ માં એની અમને કાઈ નથી પડી પણ ભાજપા સરકાર ને તમે લોકો જે પ્રોત્સાહન આપો છો એટલે કીધું,ને રહી વેટ પિતા ની ઈજ્જત ની તો એ અમારા સંસ્કાર માં છે ને રહેશે ને કરસુજ પણ તારી જેમ કપૂત નહીં થાય એટલે તું તો તો રેહવાજ દે જે ભાઈ નઈ તો એવો જવાબ દઈશ કે સાંભળી નહીં શકે.
@Rathod1111111@isudan_gadhvi ભાઈ હિન્દૂ મુસ્લિમ ને પાકિસ્તાન બસ આજ વથ થઈ ડરાવી ને આ લોકો પ્રજા ને લૂંટી રહ્યા છે ને એમ તમારા જેવા અણસમજુ લોકો કુદી પડ્યા છે સેમ સેમ
@MMSagar_ @isudan_gadhvi અને લખવું હોય ત્યાં લખી લેજો 2022 માં ગુજરાત માંથી ભાજપા જશે હું કોઈ પાર્ટી નો નથી ભાઈ કે કોઈ પાર્ટી ને સુપોર્ટ નથી કરતો પણ 25 વરસ ના શાસન થઈ bjp હવા માં આવી ગઈ છે ને પ્રજા ને રામાંડ્યાં કરે છે એ એમનેજ મોંઘુ પડશે.
@MMSagar_ @isudan_gadhvi અને ભાજપ માં પણ હવે કોઈ સારું નથી રહ્યું ભાઈ હું પણ તમારી જેવો જ ઘેલો હતો ભાજપ પાછળ પણ સુ કર્યું એ લોકો એ ખાલી ધર્મ ના નામે લોકો ને ડરાવે છે બીજું સુ નો કામ ના હોય એવા ખોટા પ્રોજેક્ટ કરે છે,હ એમની પાર્ટી માં અસામાજિક લોકો વધતા જાય છે.
@MMSagar_ @isudan_gadhvi દિલ માં દિલ માં કરી ને સામાન્ય જનતા ની પત્તર ફાડી નાખી છે ક્યાં ગયા તમારા મોદી સાહેબ જ્યારે કોંગ્રેસ ની સતા હતી ત્યારે પેટ્રોલ ના ભાવ વધે એટલે બંદગુ મારવા આવતા હતા ,અત્યારે સુ કરે છે મોદી જ્યારે ભાવ અને મોંઘવારી આસમાને છે,ભાઈ તમે સમજુ હોવ તો વિનંતી છે ભાજપ ને સલાહ આપો તો સારું
@SNJani5@isudan_gadhvi હા કેવો કામ આવે છે એ જોઈ રહ્યાં છીએ ભાઈ ખાતા ઓ ને કેવા ખાતા ને આમ જનતા ને કેવા રોજ લૂંટે છે એ જો તમે સુરત જેવા સિટી માં રહેતા હસો તો ખબર જ હશે ને ના ખબર હોય ને તો મૂંગી નું રેવાય જીભ જો લાપટશે ને તો તમારા પિતાજી સામુ પણ કોઈ જશે એટલે ભાઈ મઢ માં રહો હો.
@BJP4Gujarat રહેવા દો, હું કોઈ ભાજપા વિરોધી નથી પણ એક સમયે ભાજપા નું ખરાબ ના સાંભળી શકનાર હતો,પણ મેં મારી નારી આંખો થી જોયું છે ભાજપા સરકારમાં પણ ભ્રષ્ટચાર વધ્યો જ છે,એટલે ખોટા વહેમ માં ના રહેતા ,તમારા બધાજ સરકારી ખાતા સવારથી લઇ સાંજ સુધી રસ્તે ચાલતી ધંધા માટે આમ જનતા ને કેટલા હેરાન કરે છે
@GSTV_NEWS હવે જાવ ને ખોટીનાવ સાલા કેટલા વર્ષ થી વાતો જ કરી રહ્યા છે,ને ચૂંટણી આવે એટલે આ નેતાઓ ને બધોજ વિકાસ યાદ આવે આ વખતે ભાજપ ને બતાડી દેવા નું છે જુઓ
@CRPaatil@narendramodi મફત માજ તો આપવી પડે ને સાહેબ, આ દેશ પર આવેલી મહામારી છે,અને દેશ પર આવેલી મહામારી માં સરકારે જ ખર્ચો કરવો પડે,સરકાર ખર્ચો કરે છે એ પ્રજા ની મિલકત છે કોઈ સરકાર પોતાના ખિસ્સા માંથી નથી આપતી,કે કોઈ વ્યક્તિ પોતાના ખિસ્સા માંથી નથી આપતી,અમારી પ્રજા નો હક છે એટલે એમને મળવી જ જોઈ એ.....
@GSTV_NEWS આ બધા તો એવા ચગેલા છે કે ગુજરાત આખું એમનું જાગીર હોય આ બધુ બંધ કરો ગુજરાત ની પ્રજા ને બધીજ ભાન પડે છે સાવ અબુધ નથી અને આ કલાકાર લોકો પણ જે જનતા એ એમને આ સ્થાન પર બેસાડ્યા છે રૂપિયા કમાવડાવ્યા છે એજ લોકો ને ઉલ્લુ બનાવે છે
@dilse_india@Luck_man_patat Same status in some areas of ahmedabad
Jo mukhyamantri banya to ravivare public place ma Patidar sivay badha nee no entry kari de to kai navu nai
@Luck_man_patat પાટીદાર સમાજ આવ્યા પછી અન્ય સમાજ ને ક્યાં ક્યાં નો એન્ટ્રી રહેશે?કેમ કે સુરત માં અને ઘણી જ જગ્યા પર પાટીદાર સમાજ રહે છે એ સોસાયટી હોય કે ફ્લેટ હોય અન્ય જ્ઞાતિ ને મકાન નથી આપતા,ત્યાં જઈ એ એટલે જ્ઞાતિ પૂછે છે,કે તમે કેવા છો, જો હિન્દૂ પણ અન્ય જ્ઞાતિ ના હસો તો ચોખી ના પાડશે.