ગુજરાતની વિજય રૂપાણીની સરકારે ચાર વર્ષ પૂર્ણ કર્યા. આ નીમિત્તે રાજ્યની નવી ઉદ્યોગનીતિ જાહેર કરાઇ. જેમાં કંપનીઓને લીઝ ઉપર જમીન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો. વિદેશી કંપનીઓને રાજ્યમાં આકર્ષિત કરવા માટેના પ્રયાસ, એસજીએસટીમાં જે મુ્શ્કેલીઓ પડતી એ દૂર કરવાનો પણ પ્રયાસ@vijayrupanibjp
અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અત્યંત દુખદ છે. આગમાં જેમના નિધન થયા છે એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવા ઇશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના. જે લોકો આગમાં દાઝી ગયા છે એ સૌ જલ્દી સાજા થઈ સ્વસ્થ થઈ જાય એવી પ્રભુને અભ્યર્થના 🙏🏻
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में ��ेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
@IndiaPostOffice My Indian Post Consignment Number is EG567996317IN.
It is taking too much time to reach from AHMEDABAD SUB FGN PO to Mumbai EMS. Where it is held up. Pls Reply and do needful. My Mob No is 9825504410
કોમ્પ્યુટર સેન્ટર સંચાલકો પોતે સ્વનિર્ભર રહી, બીજા ને સ્વનિર્ભર બનાવતા હતા એમને બેરોજગાર બનાવી દીધા. બે ચાર ખેડૂતો આપઘાત કરે એટલે ���હાય આપી દીધી, શું કોમ્પ્યુટર સેન્ટર સંચાલકોને પણ આપઘાત કરવા પડશે? તો જ સરકાર ને અમારી વેદના સમજાશે !