આગામી લોકસભા ચૂંટણી પ્રચારમાં રાજ્યની જનતા જનાર્દન અને કલોલના નાગરિકો જે ઉત્સાહપૂર્વક સમર્થન આપી રહ્યા છે, તેને જોતા વિશ્વાસ વધુ દૃઢ બને છે કે "અબ કી બાર 400" પારનો આંકડો નિશ્ચિતપણે પાર થશે.
નવભારત નિર્માણના સંકલ્પને સાર્થક કરવા નિરંતર પ્રયાસરત એવા આપણા યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર આદરણીય શ્રી @AmitShah સાહેબના મતવિસ્તારમાં સમાવિષ્ટ કલોલ શહેરમાં "ડોર-ટુ-ડોર" પ્રચાર અન્વયે ઘરે-ઘરે જઈ નાગરિકોને ભાજપની નીતિ, નિયત અને નેતૃત્વ સાથે આપણાં ભાજપ ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહ સાહેબની પરિચય પત્રિકા આપી પોતાના મતાધિકાર દ્વારા ફરી એક વખત દેશભરમાં કેસરિયો લહેરાવવા અંગે અપીલ કરી.
#AbkiBaar400Paar
#PhirEkBaarModiSarkar
ॐ महाज्वालाय विद्महे, अग्नि मध्याय धीमहि, तन्नोः अग्नि प्रचोदयात्।
आप सभी को आस्था एवं सत्य के विजय पर्व होलिका दहन की हार्दिक शुभकामनाएं।
#HolikaDahan
આજરોજ ગાંધીનગર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન સંયોજકો સાથે બેઠક કરી આગામી સમયમાં આવનાર લોકસભાની ચુંટણીમાં કરવાની કામગીરી વિશે માહિતી આપી આયોજન કરવામા આવ્યુ.
"જનતાએ કર્યો છે નિર્ધાર,
અબ કી બાર 400 પાર"
મા ભારતીના પરમ વૈભવને પુનઃ વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવા દૃઢ કટિબદ્ધ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ ઉમેદવાર શ્રી @AmitShah koસાહેબના મતવિસ્તારમાં સમાવિષ્ટ કલોલ વિધાનસભાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી, લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના અનુસંધાને આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અને બેઠકો અંગે વિગતવાર ચર્ચા કરી.
આ પ્રસંગે કલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી @ibakajithakor , સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી @HiteshBarotBJP અને શ્રી નોલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
Warm birthday wishes to Union Minister Smt. @smritiirani Ji!
May you continue to prosper, bringing prosperity to the nation. Here's to good health, happiness, and many more years of impactful work ahead!
केंद्रीय औद्योगिक सुरक्षा बल के स्थापना दिवस पर सीआईएसएफ के वीर जवानों को हार्दिक शुभकामनाएं।
राष्ट्रीय सम्पदा की सुरक्षा में आपकी कर्तव्यनिष्ठा, साहस, प्रतिबद्धता एवं योगदान को सलाम।