અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.
ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે.
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
શહીદ વીર સપૂતો અમર રહે,
જે સદા મા ભારતીનો જય કહે !
મા ભારતીના વીર સપૂતો અને દેશની આઝાદી માટે શહાદત વહોરનાર અમર શહીદ સરદાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક અમર ક્રાંતિકારીઓના અમૂલ્ય બલિદાનને યાદ કરતા શહીદ દિવસ નિમિત્તે #વીરાંજલિ સમિતિ દ્વારા છેલ્લાં 17 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે આયોજિત થનાર અને લોકચાહના મેળવનાર વીરાંજલિ કાર્યક્રમનું આ વર્ષે સાણંદ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
રાષ્ટ્રભક્ત લોકસાહિત્યકાર શ્રી સાંઈરામ દવે અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયેલ ક્રાંતિવીરોની ગાથા વર્ણવતા આ અદ્ભૂત અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ બદલ અભિનંદન.
ગત રોજ "શહીદ એ માત્ર શબ્દ નહિ પરંતુ સંવેદના છે, જે શૂરવીર જવાનોએ દેશ માટે પોતાનું સમસ્ત જીવન કુરબાન કરી દીધું તેમને આપવામાં આવેલું આ શૌર્યતાનું સન્માન છે."
સાણંદ ખાતે "શહીદ દિવસ "પર છેલ્લા ૧૭ વર્ષ થી “વીરાંજલી” સમિતિ દ્વારા આયોજિત “વીરાંજલી” કાર્યક્રમમાં સહભાગી થવાનું થયું.
આપણા ભારત દેશ ના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી @AmitShah સાહેબ, ADC BANK ને ૧૦૦ વર્ષ નો શતાબદી મહોત્સવ ના ઉત્સવ માટે જેતલપુર ગામ ખાતે ઉપસ્થિત રહેવાના હોય તેની વ્યવસ્થાના ભાગરૂપે રોપડા મુકામે બારેજા મંડલ, દસ્ક્રોઈ ભાજપા,વટવા મંડલ ની બેઠક યોજાઈ
दिल्ली की जनता और भारतीय जनता पार्टी के समस्त मतदाताओं का बहुत बहुत अभिनन्दन…!!!
झूठ, फरेब, धूर्तता, छल, कपट, धोखा, बेइमानी, भ्रष्टाचार, लूट-खसोट जैसे गन्दे, नकारात्मक और अपराधिक शब्द जिस पार्टी के नेता और पार्टी के लिए ओछे पड़े ऐसे सभी प्रकार के व्यूहचक्र से दिल्ली को बाहर निकालने के लिए बार बार अभिनन्दन…!
મોદી સરકારના 400 પારના સંકલ્પને ચરિતાર્થ કરી ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના હાથમાં ફરી એકવાર દેશની સુકાન સોંપવા જનજન છે તૈયાર #મોદી_સાથે_ગુજરાત
#મોદી_સાથે_ગુજરાત
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના નેતૃત્વમાં આપણું ગુજરાત વિકાસની ગતિમાં સમગ્ર દેશમાં અગ્રેસર બન્યું છે. એટલે જ તો ગુજરાતનો એકેએક નાગરિક કહે છે, ફરી એકવાર મોદી સરકાર
#મોદી_સાથે_ગુજરાત