*I have place order on netmeds on 2 nov at time i have receive my order delivery on 3/4 nov ,as of now today 10 nov not receive my order on time worst kind of service on netmeds keep on priority basis my https://t.co/d3QYSB6bFk delay mess receive from netmeds.*@NetMeds
જો રથ યાત્રા ના નીકળે તો ભગવાન નારાજ નથી થવાના, પણ જો આવા સમયે આટલા બધા લોકો નીકળશે, તો ચોક્કસ સંક્રમણ વધી જશે. લોકો ની ભાવના ને ઠેસ પોહચાડ વાની વાત નથી પણ, હિત ની અને સમજદારિ ની વાત છે
જે પ્લાન સાથે ગુજરાત સરકાર રથયાત્રા ને લઈ હાઈકોર્ટ માં આવી છે એ પ્રમાણે મંજૂરી મળવાની સંભાવનાઓ ખૂબ છે.
શહેર માં કરફ્યુ અથવા રથયાત્રા ના રૂટ પર આવતા પોલીસ સ્ટેશન વિસ્તારો માં કરફ્યુ.
ખલાસીઓ ની જગ્યા એ ટ્રેક્ટર થી રથ ખેંચવા.
નક્કી સમય મર્યાદા માં રથયાત્રા પૂર્ણ કરવી.
#રથયાત્રા
કેન્દ્રીય રાજ્ય મંત્રી અને @BJP4Gujarat પ્રદેશ મહામંત્રી શ્રી @mansukhmandviya જીને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપને તંદુરસ્તી- સ્વાસ્થ્ય અને સમૃદ્ધિમય જીવન પ્રદ��ન કરે તેવી પ્રાર્થના.