પોલીસનું દાયિત્વ સમાજજીવન સાથે હંમેશા સંકળાયેલું રહેવાનું છે. સમાજમાં સુરક્ષા, સલામતી અને ન્યાયનું વાતાવરણ ઉભુ કરવામાં પોલીસની જવાબદારી ઘણી મહત્ત્વની છે.
ગુજરાતની સુરક્ષા અને સેવાના નવા પ્રહરીઓ !
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ઓને નિમણૂક પત્રો અર્પણ કરવામાં આવ્યા.
ગુજરાતની શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કટિબદ્ધ નવનિયુક્ત PSIને ગુજરાત પોલીસ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ તેમજ ગુજરાતની સેવાના માર્ગે આપ સૌની આ નવી સફર સફળ અને પ્રેરણાદાયી બને તેવી શુભેચ્છા.
#GujaratPolice #PSI #BhupendraPatel #HarshSanghavi #SurakshaSeva
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 PSI ભરતીનું આખરી પરિણામ જાહેર થયાને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં સફળ ઉમેદવારોને હજુ સુધી નિમણૂક આપવામાં આવી નથી.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ યુવાનોની વર્ષોની મહેનતને યોગ્ય પરિણામ મળે તે માટે વિનંતી છે કે નવા PSI બેચની ટ્રેનિંગ અને નિમણૂકની પ્રક્રિયા સત્વરે શરૂ કરવામાં આવે.
આશા છે કે સરકારશ્રી અને સંબંધિત વિભાગ આ બાબતે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેશે.
#PSIRecruitment2023_24 #GujaratPolice #PSI
@GPRB_GNR@dgpgujarat@sanghaviharsh@CMOGuj@hdraval93@Janak_Sutariyaa@dave_janak@devanshijoshi71@JournoJayesh@deepakrajani123@DeepalTrevedie
Muttiah Muralitharan drops hard truth on IPL 2026
“IPL is now purely business. They prepare flat pitches because low scores are boring for sponsors. Even I would struggle to bowl against aggressive kids like Suryavanshi. Bowlers are treated like slaves.
PUSHKAR-GAYATRI'S NEW SHOW 'EXAM' TO PREMIERE ON PRIME VIDEO ON 15 MAY 2026... After setting new benchmarks with two seasons of #Suzhal - The Vortex and #Vadhandhi - The Fable Of Velonie, #PushkarGayatri [@PushkarGayatri] and #PrimeVideo [@PrimeVideoIN] have announced 15 May 2026 as the global streaming premiere of their new series, #Exam [#ExamOnPrime].
Directed by #Sarkunam and starring #Dushara, #AditiBalan, and #Abbas, the seven-episode series is set against the cutthroat world of competitive entrance exams.
Dear @narendramodi your party has the lowest percentage of women among all parties in Lok Sabha . Implement Women’s Reservation NOW based on 543 seats - what is stopping you? Jumlabazi Nahi Chalegi
“I am not the Chief Election Commissioner of the Government of India... I am the Chief Election Commissioner of India"
આવું એકવાર ટી એન શેષને કહ્યું હતું..