Darshan :29-06-2026
પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રિયલ ડાયમંડનો મુકુટ અને છપ્પનભોગ અન્નકૂટ સાથે સફેદ ગુલાબનો દિવ્ય 'શિવ સ્વરૂપ' શણગાર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂનમ નિમિતે તા.૨૯-૦૬-૨૦૨૬ ને સોમવારના રોજ દાદાને જરદોશી અને એમ્બ્રોઈડરી વર્કના વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને અતિ આકર્ષક રિયલ ડાયમંડનો મુકુટ અને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે સફેદ ગુલાબના ફૂલો વડે અલૌકિક 'શિવ સ્વરૂપ' શણગાર કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દાદાની સવારે ૦૫:૩૦ કલાકે દાદાની મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા ત્યારબાદ સવારે ૦૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા ઉતારવામાં આવી હતી.
ભગવાન શિવનું પ્રતીક એવું 'ત્રિપુન્ડ' એવં હિમાલય અને બરફાચ્છાદિત પહાડોની પ્રતિકૃતિ જેવો માહોલ કરવામાં આવ્યો હતો, જે દાદાના આ શૃંગારને વધુ દિવ્યતા પ્રદાન કરતો હતો. આ દિવ્ય દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ધન્ય બન્યા હતા.
સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ કલાક દરમિયાન રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
https://t.co/yYrRc5fCGg
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://t.co/o878DrxScb
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩
जो सच्चे मन से भगवान भोलेनाथ का स्मरण करता है, उसके जीवन से भय, दुख और निराशा दूर होने लगते हैं। महादेव अपने भक्तों पर सदैव कृपा बरसाते हैं और उन्हें धैर्य, शक्ति तथा सही मार्ग पर चलने की प्रेरणा देते हैं।
ऊं नमो शिवाय 🙏
हर हर महादेव 🙏
श्री हनुमान जी महाराज, श्री हनुमान गढ़ी अयोध्या धाम के आज दिनांक 29-06-2026 के अद्भुत एवं अलौकिक दर्शन… श्री हनुमान जी की कृपा आप सभी पर बनी रहे… ऐसी मंगल कामना…!!!
ॐ प्रणाम मित्र बंधुओ,
ॐ जयतु सनातन,
माँ पीताम्बरा बगलामुखी मंदिर आज प्रातः दिव्य दर्शन।
महाभारत कालीन, पांडवों द्वारा प्रतिष्ठित,
स्वयंभू प्राकट्यमाँ पीताम्बरा बगलामुखी मंदिर,
नलखेड़ा, मध्यप्रदेश से
जय माँ,
हम सबको सद्बुद्धि दो,
हम सबका कल्याण करो।
विश्व में शांति हो..
प्रणाम 🙏
सुबह-सुबह करें मां दुर्गा के दिव्य दर्शन, घर में आएगी सुख-समृद्धि , मां दुर्गा का आशीर्वाद, जीवन में भर देगा खुशियां और सकारात्मक ऊर्जा! |
#maadurga#maaambe#News18rajasthan