ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં 30 હજારથી વધુ કેસો નોંધાયા અને 1800 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. આ વચ્ચે જીટીયૂએ પરીક્ષાની તારીખ જાહેર કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત ર���ી રહ્યું છે. @AmitChavdaINC
https://t.co/6KKmPaQGWY
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ @AmitChavdaINC ની માંગ
#gtuexam રદ કરવા અને માસ પ્રમોશન આપવા માંગ
કોરોના મહામારી વચ્ચે પરિક્ષા લેવી યોગ્ય નથી
રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
પરિક્ષામા અનેક પ્રશ્ન ઉભા થયા છે
@NSUIGujarat@INCGujarat
In a move that may disappoint final year students, @GTUoffice academic council today decided to go ahead with examinations starting from July2 and as per schedule. Gujarat Technological University did not give in to student union’s pressure of postponing exam. #GTU#exam#COVID19
કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી @GTUoffice ના કામદારો અને સરકાર ઓનલાઈન મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરે છે તો 2 જુલાઈએ #gtuexam રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે રમી રહી છે?
જો અન્ય રાજ્યો કોરોના ની મહામારી કારણે માસ પ્રમોશન આપી શકે તો ગુજરાત કેમ નહિ?
#MeritBasedPromotionGTU
#MeritBasedPromotionGTU
Waah re Waah🙏🏻🙏🏻🙏🏻 AAJ KI HEADLINE SAYS How much GTU cared about students opinion 😊 2nd july was a by default option that if a student has not selected any option than it will be selected AUTOMATICALLY..
#Save_GTU_Students#MeritBasedPromotionGTU
કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ GTU ની પરીક્ષા રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે જોખમી રમત કરી રહી છે?
અન્ય રાજ્યો માસ પ્રમોશન આપી શકે છે તો કોરોનાથી મોટાપાયે અસરગ્રસ્ત ગુજરાતમાં કેમ નહિ?
#MeritBasedPromotionGTU