આજરોજ ભાવનગર ખાતે કોળી સેન��� ના સ્થાપક, પૂર્વ મત્સ્યઉદ્યોગ રાજ્યમંત્રી ગુજરાત અને ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભા ના ધારાસભ્ય માન. શ્રી @posolanki જીના અધ્યક્ષ સ્થાને ભાવનગર જીલ્લાના તમામ તાલુકા તથા ભાવનગર શહેરના હોદ્દેદારો ની નિયુક્તિ કરવામાં આવી.
સિસ્ટમમાં પારદર્શકતા માત્ર હોવી જ ના જોઈએ પરંતુ દેખાવી પણ જોઇએ -@dineshdasa1
મારા GPSC ના અનુભવનો ૧ thread
May ૨૦૧૯ માં નોકરી છોડીને મે સિવિલ સેવા ની તૈયારી શરૂ કરેલી અને સપનું એક અધિકારી બનવાનો હતો. દિલ્હીમાં ગણા મિત્રોએ કહ્યું હતું કે state service ની તૈયારીમાં સમય ના બગાડતો.
अपने ओजस्वी विचारों से नए भारत की नीव रखने वाले महान शिक्षाविद् एवं भारत के द्वितीय राष्ट्रपति भारत रत्न डॉ. सर्वपल्ली राधाकृष्णन की जयंती पर उन्हें शत शत नमन।
#TeachersDay
તેમજ ગીરસોમનાથ ભાજપા મહિલા મોર્ચાના મહામંત્રી શ્રીમતિ દિપાબેન બાંભનીણા દ્વારા જગપ્રસિદ્ધ એવા ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે ધજારોહણ પ્રસંગે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જે પાલખી યાત્રામાંં ખૂબ જ મોટી સંખ્યામાંં ગીરસોમનાથ જિલ્લાના કોળી સમાજના આગેવાનો હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના પૂર્�� સંસદીય સચિવ અને રાજુલા-જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય એવા ગુજરાત રાજ્ય કોળી સેવા સમાજના પ્રમુખ શ્રી @hirabhaisolanki અને ગુજરાત રાજ્ય કોળી સેના તેમજ કોળી સેવા સમાજના યુવા પ્રમુખ શ્રી @divyeshpsolanki તેમજ ગુજરાત રાજ્ય કોળી સેવા સમાજ અને કોળી સેનાના મહિલા અગ્રણી
જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ભાવનગર જીલ્લા ના પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળીયા, મહામંત્રી શ્રી ભુપતભાઈ બારૈયા, જીલ��લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહીલ, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેદારો, કાર્યકરો તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ભાવનગર જીલ્લા ના શિહોર ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત રાજ્યના મત્સ્યઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી માન. @posolanki ના પ્રતિનિધિ તરીકે કોળી સેવા સમાજ તથા કોળી સેનાના ગુજરાત રાજ્યના ��ુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરાઇ.
આજરોજ ઘોઘા તાલુકાના ત્રાંબક ખાતે સરકારી પ્રાથમિક શ��ળા માં ગુજરાત રાજ્યના મત્સ્યઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી માન. પરસોતમભાઈ સોલંકી ના પ્રતિનિધિ તરીકે કોળી સેવા સમાજ તથા કોળી સેનાના ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકી ના હસ્તે ૭૫ માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી કરાઇ.