તા. 1 મે, ગુજરાત સ્થાપના દિવસ...
જય જય ગરવી ગુજરાત!
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ...
#GujaratFoundationDay
બધી ચૂંટણી કરતા આ વખતે દાદાગીરી..ધાકધમકીની ફરિયાદો બહુ થઈ..શું આપણે 90મા દાયકાનું યુપી .બિહાર મોડલ અપનાવ્યું ..એક ઉમેદવાર પોતાને સુરક્ષિત જ ન માને તો ��્યાં જશે…ચૂંટણીને ચૂંટણી રહેવા દો .પણ હવે ચૂંટણી જીતવી જ છે..એ પછી શામ દામ દંડ ભેદ બધી રીતે તો..ચૂંટણીઓ આવશે જશે પણ આ વખતની ચૂંટણી યાદ રહેશે ..અનેક રીતે..
The 28-Day “Monthly” Recharge SCAM.
I raised this in Parliament today.
Telecom companies call their plans “monthly” — but they last only 28 days.
That means prepaid users pay for 13 recharges in a year instead of 12.
28 days × 13 recharges = 364 days
If it’s monthly, it should follow the actual calendar month.
Consumers deserve better. Not these clever tricks.
Prepaid Recharge Customers के साथ हो रही लूट का मुद्दा आज मैंने Parliament में उठाया।
(a) अगर आपका recharge खत्म हो जाए तो Outgoing Calls बंद होना समझ में आता है, लेकिन Incoming Calls बंद करना मनमानी है।रिचार्ज खत्म होते ही न कोई आपसे संपर्क कर सकता है और न ही आपके फोन पर OTP जैसे जरूरी मैसेज आ पाते हैं। Emergency के हालातों में व्यक्ति बेसहारा हो जाता है।
(b) 28 दिन का Recharge plan एक scam है। साल में महीने 12 होते हैं लेकिन रिचार्ज 13 बार करवाना पड़ता है (28 days x 13 times = 364 days).
Recharge plan की वैधता calender months (30–31 दिन) के हिसाब से होनी चाहिए, क्योंकि 28 दिन के चक्कर में लोगों को साल भर में एक अतिरिक्त रिचार्ज करवाना पड़ता है।
मोबाइल आज के समय में Luxury नहीं, बल्कि आम नागरिक की Necessity बन चुका है।
इसलिए टेलीकॉम कंपनियों को उपभोक्ता��ं के साथ Fair और Transparent रवैया रखना चाहिए।
#CCE માં #CBRT પધ્ધતિ અનુસાર નોર્મલાઈઝેશન નીતિને લઈને ભારોભાર આક્રોશ છે... સતત અન્યાયની લાગણી યુવાઓ વ્યકત કરી નાસીપાસ થઈ રહ્યા છે.
નોર્મલાઇઝેશન યોગ્ય જ હોય તો ��્પર્ધાત્મક પરીક્ષા જ કેમ..? ઇલેકશનમાં પણ એનો ઉપયોગ કરો ને…
#NO_CBRT_IN_GUJRAT
OPPO K14x launched at ₹14,999 for 4/128GB :
• 6.75" HD+ 120Hz LCD display
• MTK 6300
• 6500mAh + 45W
• 50MP + 2MP dual rear camera
• 16MP front camera
• IP64, 212gm
6/128GB - ₹16,999
Additional ₹1500 off.
Welcome to Smartphone world 2026. The launches will be like this only.
@OPPOIndia The price of the Oppo K13 5G mobile is shown differently in advertisement posts and in reality. Please do not increase the price of this one mobile; keep the price of one mobile lower so that middle-class people can afford to buy it. #oppo
There’s literally a fraud baba doing an open rally demanding a Hindu Rashtra
It goes against the republic
It goes against the constitution
It goes against the nation
But will the police treat him with same brutality?
Actually, does the police treat rapists, corrupt politicians, murderers with the same brutality?
Nope. This treatment is only reserved for common citizens who dare to raise a voice for their rights, people who dare to go against the Supreme Leader.
Welcome to the Mother of Democracy.
બે પ્રકારની બાબતો બહુ લાગતી હોય છે : પહેલું છે, ખોટું લાગવું. કોઈ પણ બાબત હોય, જેને ખોટું લગાડવાનું છે એ લગાડીને જ રહે છે. બીજું છે નજર લાગવી. ઘરે લાઈટ જાય કે ટાયરમાં પંચર થાય તોય એમને લાગતું હોય છે કે (ભલે કહેતાં ના હોય) નજર લાગી ���ઈ.
— 'પર્ણકિનારી'માંથી
જિંદગી એવો દરિયો છે કે જેમાં હોડી નથી આવતી, હોડી નથી હોતી. તરવા માટે, ટકી રહેવા માટે, ક્યાંક કોઈ કિનારે જવા માટે, કોઈ આફતમાંથી બહાર નીકળવા માટે પોતે જ તર���ું પડશે. જે જાતે પ્રયત્ન કરતો રહે છે, એ જ તરતો રહે છે.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)