આજ રોજ ભરૂચ ડેપો ખાતે ફાળવેલ ૨ નવીન ગુર્જર નગરી વાહનનુ માન્ય ધારાસભ્યશ્રી વાગરા અરૂણસિંહ રણા સાહેબના વરદ હસ્તે વાગરા અમદાવાદ તેમજ દહેજ અમદાવાદ રૂટ ઉપર સ્થાનિક આગેવાનો, એસ.ટી. કર્મચારી ગણ તેમજ મુસાફર જનતા ની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું.
આજ રોજ અંકલેશ્વર સીટીબસસ્ટેશન ખાતેથી નવીન રૂટ અંકલેશ્વર થી અમરેલી વાયા સાળંગપુર/છોટાઉદેપુર, વાપી ત્રણ નવીબસોનું માન.મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના હસ્તે ફ્લેગ ઓફ આપી શુભારંભ કરવામાં આવેલ આ શુભ પ્રસંગે વિભાગીય નિયામકશ્રી ભરૂચ, ડેપો મેનેજરશ્રી,કર્મચારીઓ મુસાફરો ઉપસ્થિત રહેલ
આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનપ્રતિનિધિઓના વરદ હસ્તે ૫૧ નવીન અત્યાધુનિક બસો તથા ૫ બસ સ્ટેશનોનું લોકાર્પણ તથા ૨૩ બસ સ્ટેશન/વર્કશોપનું ખાતમુહૂર્ત સંપન્ન થશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જનતાની સેવામાં GSRTC દ્વારા કુલ રૂ. ૨૬૦ કરોડના પ્રકલ્પો સાથે નવીન સુવિધાઓનું ઉમેરણ થશે.
આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે માનનીય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ દ્વારા અ. વિભાગીય યાંત્રિક ઈજનેર શ્રી ભરૂચ, ડેપો મેનેજર અંકલેશ્વર અને ભરૂચ સ્ટાફ અને મુસાફર જનતા ની ઉપસ્થિતિમાં અંકલેશ્વર -સેલવાસ નવી ગુર્જરનગરી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ.
डेडियापाड़ा में आज जनजातीय समुदाय के बच्चों की सुलभ और सुरक्षित शिक्षा के लिए भगवान बिरसा मुंडा जनजातीय परिवहन बसों को हरी झंडी दिखाने का सौभाग्य मिला।
આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે ઉપસ્થિત તમામ કર્મચારીઓ સાથે રાષ્ટ્રગીત વંદેમાતરમ્ @ ૧૫૦ની ઉજવણી અંતર્ગત "રાષ્ટ્રગીત વંદેમાતરમ્" ના મૂળ સ્વરૂપનુ સમુહ ગાન કરવામાં આવ્યું અને સ્વદેશી અપનાવવા અંગે શપથ લેવામાં આવેલ.
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત હાંસોટ બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરી પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા, પાણીની પરબ તથા જાહેર શૌચાલય ની સાફ સફાઈ કરવામાં આવી.#SwachhataHiSeva2025#SwachhataHiSeva
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરી પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા, પાણીની પરબ તથા જાહેર શૌચાલય ની સાફ સફાઈ કરવામાં આવી.#SwachhataPakhwada2025#SwachhataHiSeva
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત હાંસોટ બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરી પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા, પાણીની પરબ તથા જાહેર શૌચાલય ની સાફ સફાઈ કરવામાં આવી.
#SHS2025#Swachhotsav
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરી પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા, પાણીની પરબ તથા જાહેર શૌચાલય ની સાફ સફાઈ કરવામાં આવી.#SHS2025#Swachhotsav
Visited Geeta Mandir Bus Station today to review preparations for the special Diwali bus services.
Under the visionary leadership of Hon’ble CM Shri @Bhupendrapbjp ji, 4200 extra buses and 16,000 additional trips have been arranged, so every traveler can return home, to light their world with love and togetherness.
#Diwali2025 #Gujarat #HarGharDiwali
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશન ખાતે પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા તથા જાહેર શૌચાલય ની સફાઈ કરવામાં આવી #SHS2025#Swachhotsav
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશન ખાતે પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા તથા જાહેર શૌચાલય ની સફાઈ કરવામાં આવી
#SHS2025#Swachhotsav
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત સીટી બસ સ્ટેશન અંકલેશ્વર ખાતે પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા તથા તમામ બસોની અંદર બહાર થી સફાઈ કરવામાં આવી..#SHS2025#Swachhotsav
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશન ખાતે પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા તથા જાહેર શૌચાલય ની સફાઈ કરવામાં આવી.#SHS2025#Swachhotsav
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશન ખાતે પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા પાણીની પરબ તથા જાહેર શૌચાલય ની સફાઈ કરવામાં આવી.#SHS2025#Swachhotsav
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી બસ સ્ટેશન ખાતે પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા તથા જાહેર શૌચાલય ની સફાઈ કરવામાં આવી.#SHS2025#Swachhotsav
આજ રોજ "સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત સીટી બસ સ્ટેશન અંકલેશ્વર ખાતે પાર્કિંગ એરીયા,પ્લેટફોર્મ એરીયા તથા જાહેર શૌચાલય ની સફાઈ કરવામાં આવી.#SHS2025#swachhotsav