NVBDCP અંતર્ગત મચ્છરજન્ય રોગ મેલેરીયાના અટકાયત અને નિયંત્રણ પગલાના ભાગરૂપે અરવલ્લી જીલ્લાના ૧ થી વધુ API ધરાવતા ગામોમાં આલ્ફાસાયપર મેથ્રિન ૫ % દવા છંટકાવ (IRS ) કામગીરી શરુ કરેલ . જે અન્વયે DMO શ્રી અને ADMO શ્રી દ્વારા મુલાકાત કરવામાં આવેલ .
આજ રોજ અરવલ્લી જીલ્લાના પ્રા.આ.કેન્દ્ર ટીંટોઇ ખાતે સ્ટાફ મિટિંગમાં તથા પ્રા.આ.કેન્દ્ર સતારડાના અણોયોર ગામે જૂથ મિટિંગમાં NVBDCP અંતર્ગત વાહક જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ માટે ચર્ચા કરવામાં આવેલ
અરવલ્લી જીલ્લા પંચાયત કચરી , કલેકટર કચેરી, એસ.પી.ઓફીસ અને ડીઝાસ્ટર ઓફીસની વિવિધ કચેરીઓમાં અને કમ્પાઉન્ડ પરિસરમાં જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આજ રોજ મચ્છરજન્ય રોગોના અટક���યત અને નિયંત્રણ માટે ALM કામગીરી ��રવામાં આવેલ.
અરવલ્લી જીલ્લા પંચાયત કચરી , કલેકટર કચેરી, એસ.પી.ઓફીસ અને ડીઝાસ્ટર ઓફીસની વિવિધ કચેરીઓમાં અને કમ્પાઉન્ડ પરિસરમાં જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આજ રોજ મચ્છરજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે ALM કામગીરી કરવામાં આવેલ.
જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આજ રોજ અરવલ્લી જીલ્લાના વિવિ��� ગામોમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા વાહક જન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ તથા જરૂરી આરોગ્ય શિક્ષણની કામગીરીની કામગીરી કરવામાં આવેલ.
NVBDCP અંતર્ગત મચ્છર જન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે આજ રોજ અરવલ્લી જીલ્લા પંચાયત, કલેકટર કચેરી તથા એ��.પી. કચેરીના પરિસરમાં જીલ્લા મેલેરિયા અધિકારીશ્રીના તથા મેલેરિયા સુપરવાઈઝરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર બોલુન્દ્રા ના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધ���કારીશ્રી અને ડીએમઓશ્રીની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં અંતર્ગત તમામ અધિક્ષક,THO,એમઓ અને આયુષ તબીબની VC મારફતે સમીક્ષા બેઠક યોજાઈ.જેમાં એપિડેમિક દવાઓનો જથ્થો,પાણીજન્ય અને વાહકજન્ય રોગ અને નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપ્યું
આજ રોજ વિકાસ સપ્તાહ ઉજવણી -૨૦૨૫ દરમ્યાન અરવલ્લી જીલ્લાના ગામોના વિસ્તારોમાં NVBDCP અંતર્ગત વાહકજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવેલ
નારી સશક્તિકરણને સમર્પિત 24 વર્ષ...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નારીશક્તિને નવી ઓળખ અને ઊંચાઈ મળી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલાઓના પોષણ, શિક્ષણ અને આરોગ્યને વિશેષ પ્રોત્સાહન આપી "સ્વસ્થ નારી, સશક્ત સમાજ"ના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે...
#VikasSaptah #VikasSaptah2025
આજ રોજ જીલ્લા મેલેરિયા અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ NVBDCP અંતર્ગત ભિલોડા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર -ટોરડાના ગામોમાં વાહકજન્ય રોગોના અટકાયત અને નિયં��્રણ માટે કામગીરી કરવામાં આવેલ.