ખાધેલો ખોરાક અન્નનળી મારફતે જઠર સુધી આ રીતે પહોંચે...
જ્યારે તમે ખોરાક ખાવ છો ત્યારે એ અન્નનળીમાંથી પસાર થાય છે. અન્નનળીની દિવાલ સંકોચાય છે અને એ ખોરાકને જઠર તરફ ધકેલે છે. જઠરમાં ગયેલો ખોરાક પાછો ન વળે એ માટે અન્નનળી અને જઠરને જોડતો વાલ્વ સંકોચાયેલો રહેછે.
National Cancer Prevention Month*
Most Common Types of Cancer in Men & Women
Men
Lung Cancer
Melanoma Skin Cancer
Bladder Cancer
Prostate Cancer
Women
Breast Cancer
Lung Cancer
Melanima Skin Cancer
Uterus Cancer
આ લક્ષણો હોય તો તમને સર્વાઇકલ કેન્સર હોય શકે છે
જાતીય સંભોગ બાદ અથવા તો માસિક ચક્ર બંધ થઇ ગયા બાદ લોહી નીકળે.
યોનિમાર્ગમાંથી પ્રવાહી નીકળે.
માસિક યક્રમાં ફેરફાર થવો, એમાંથી દુર્ગંધ આવવી.
જાતીય સંભોગ દરમિયાન દુખાવો થાય.
#cervicalcancerprevention#women
કેન્સરને સત્તા પર ન આવવા દો...
તમારા માટે, તમારા દ્વારા અને તમારા વડે જ સ્વાસ્થ્યની દરકાર જરૂરી !
પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છા....
#26january#RepublicDay
A small number of people have an increased risk of breast cancer because of their family history. However, most breast cancers are not inherited and do not increase the lifetime risk for other family members.
https://t.co/ZUFs3L0LO9