@Mukesh_vala12 વોટ નહીં આપવા માટે એકમાત્ર કારણ પૂરતું છે - કરપ્શન. જે રીતે ભ્રષ્ટાચાર institutionised કરાયો એ ભયાનક છે. ભોળી જનતા તેનાથી તદ્દન અજાણ છે.
જ્યારે સ્વામીજીને મળવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે મારા દ્વારા પૂછવામાં આવેલા મૂર્ખાઈ ભર્યા સવાલ પર સ્વામીજી ખૂબ હસેલા અને મને તેઓના હસ્તાક્ષર કરેલું આ પુસ્તક ભેટમાં આપ્યું હતું. આજે સ્વામીજી તેઓના 95 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, તેઓના સુખદ સ્વાસ્થ માટે ઇશ્વરને પ્રાર્થના 🙏🏻
એક તો મુંબઈમાં ટ્રાફિક ની સમસ્યા અને ઉપરથી રાજકારણીઓ ના સરઘસ... ત્રાસ છે બાપા..
એ મહિલાની હિંમત ને દાદ દેવી પડે.. એની વાત ખોટી તો નહોતી જ ..
#બસઆમજ જો દરેક નાગરિક જાગૃત થાય તો સમસ્યાઓ ઓછી થઈ શકે છે.