સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ અને ઇન્સ્પે��્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ મોરબી ની કચેરીઓની આકસ્મિક મુલાકાત કરી ઓનલાઈન પોર્ટલ, NAKSHA અને સ્કેનિંગ કામગીરીની સમીક્ષા કરી. હાજર અરજદારોના પ્રતિભાવો લીધા તથા નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની તાલીમની સમીક્ષા કરી
@CMOGuj @PMOIndia @revenuegujarat
આજ રોજ મોરબી તાલુકા ના ઘૂંટુ અને નીચી માંડલ ગામે Agr 2 fm યોજના અને Agr 50 યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા સહાય માટે રજૂ કરવામાં આવેલ ઘટક ની ચકાસણી કરવામાં આવી.
મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારેઘી અને ધારાસભ્યશ્રી, મોરબીના અધ્યક્ષ સ્થાને તથા અન્ય પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પટેલ સમાજ વાડી – સનાળા ખાતે ‘કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-2025 યોજાયો હતો.
આજરોજ ખેવાળિયા ગામે ઘટક વેરીફીકેશન માટેની કામગીરી કરવામાં આવી.પીપળિયા ગામે ખરીફ પાક ���રંડા (દિવેલા) પાક અખતરા ગોઠવણી કરવામાં આવી.પાક પરિસ્થિતિ વિઝીટ કરવામાં આવી
આજરોજ નારણકા ગામે મગફળી ઓનલાઈન અરજી કરેલ સેટેલાઈટ કરેલ સવૅ કરવામાં આવેલ તેમાં મગફળી પાક વાવેતર નો જોવા મળેલ તેમાં આવેલ આજે સ્થળ પર મગફળી લેટ લોગ કેમેરા દ્વારા વેરીફીકેશન કરવામાં આવેલ.