આજ રોજ માનનીય અધિક મુખ્ય સચિવશ્રી(આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) ના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ,જેમાં આરોગ્યના વિવિધ
સૂચકાંકો અંગે સમીક્ષા કરવામાં આવી, આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અન્ય આરોગ્ય અધિકારીશ્રી પણ હાજર રહ્યા હતા.

આજરોજ આણંદ જિલ્લા પંચાયત કચેરી અને પંચાયત શાખા દ્વારા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત શ્રમદાન આપી રાજ્ય સરકારના આ અભિયાન હેઠળ કચેરી પરિસર તેમજ જાહેર સ્થળોની સફાઈ કરી સ્વચ્છતા અને શ્રમદાનનો સંદેશ આપવામાં આવ્યો.
સ્વચ્છ આણંદ, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત
આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,આણંદના નિયામકશ્રી દ્વારા ખંભાત ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી અરજદારોના પ્રશ્નો સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને પ્રશ્નોનો સંતોષકારક અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.@CollectorAnd@DDO_Anand@CMOGuj@crdgujarat1
આજરોજ પ્રી-ઓડિટરશ્રી દ્વારા પ્રી-ઓડિટનું પ્રેઝન્ટેશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદના નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ, જે બેઠક દરમિયાન પ્રી-ઓડિટ સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. @CollectorAnd@DDO_Anand@InfoAnandGoG@InfoGujarat@CMOGuj@CrdGujarat

કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની તમામ યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય તે માટે સમીક્ષા બેઠક આજ રોજ કલેક્ટર કચેરી, આણંદ ખાતે માન. સાંસદસભ્યશ્રી શ્રી મિતેશકુમાર રમેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓની હાજરી અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં “દિશા” મિટિંગ યોજવામાં આવી.

આજરોજ MORD સંયુક્ત સચિવશ્રી સ્વાતિ શર્મા મેડમ તથા GLPC ના એમ.ડી.શ્રી અજય પ્રકાશ સાહેબ તથા આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા.આણંદ જિલ્લાનાજુદા જુદા સખી મંડળો દ્વારા થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદન ની મુલાકાત કરી.