તા.૩/૮/૨૬ રોજ માન જીલ્લા વિકાસ અધિકારી સાહેબ અને નિયામક મેમ અધ્યક્ષ સ્થાને LWM ની વડી કચેરી થી સૂચવેલ એસેટ કામગીરી આયોજન માટે જિલ્લા પંચાયત ખાતે R & B પંચાયત AAE જિલ્લા અને તાલુકા, irrigation AAE ભાગ ૧ ,૨ , WASMO Engineer,DC,District Engineer મીટીંગ કરાયેલ.
@DrdaGandhinagar
જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) ની સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગાંધ��નગર જિલ્લામાં મૂંગા પશુ-પક્ષીઓના કલ્યાણ અને જીવદયા સંબંધિત કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી પ્રાણીઓ પ્રત્યેના અત્યાચાર અટકાવવા માટે ગ્લુ ટ્રેપના ઉપયોગ પર પ્રતિબંધ, જિલ્લામાં ચાલતી પેટ શોપનું ફરજિયાત રજિસ્ટ્રેશન, શ્વાન નિયંત્રણ અને રસીકરણ માટેનું Animal Birth Control પ્રોગ્રામ તેમજ સોસાયટીના સભ્યોને સત્તાવાર આઈ-કાર્ડ ઇસ્યુ કરવા જેવા અગત્યના વિષયો પર વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
��લેક્ટરશ્રીએ આ તમામ બાબતો પર સત્વરે અને અસરકારક અમલીકરણ કરવા માટે સંબંધિત વિભાગીય અધિકારીઓને જરૂરી દિશાન��ર્દેશો પૂરા પાડ્યા હતા.
#GNR #Gandhinagar
@CMOGuj @InfoGandhinagar @JayantiRavi
આજ રોજ માણસા તાલુકાના નાદરી, ધેધુ અને ઇટલા ગ્રામ પંચાયત ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, નિયામક સાહેબ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી દ્વારા DRDA ની યોજનાઓ ની સમીક્ષા કરી સુચારુ આયોજન ક���વા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.@CollectorGnr @DDO_Gandhinagar
આજ રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને માન.નિયામકશ્રી તથા જિલ્લાના વિવિધ વિભાગોના વડા દ્વારા ગાંધીનગર જિલ્લામાં women led FPO(Farmer produce Organisation)ની રચના બાબતે ચર્ચા કરવામાં આવી. @DDO_Gandhinagar@CollectorGnr@CMOGuj@Nilu8522@InfoGandhinagar
તા.૨૦/૦૭/૨૦૨૬ના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ કક્ષાના માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગાંધીનગર જીલ્લાના મહુડી ગામ ખાતે આવેલ ગોબરધન પ્લાન્ટની મુકાલાત કરેલ અને લાભાર્થી સાથે આ બાયોગેસ પ્લાન્ટથી થયેલ ફ���યદા અંગે વાતચીત કરેલ.@CollectorGnr
આજ રોજ માન.મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાહેબ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામીણ વિકાસ અને નાયબ કમિશ્નર પાટડિયા મેડમ,DRDA ડાયરેક્ટર નિ��ોફર મેડમ , જિલ્લા અને તાલુકા ટીમ દ્વારા માણસા તાલુકા ના મહુડી ગામે સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત ગોબર ધન યોજનાં લાભાર્થીઓ ઘરે મુલાકાત કરી.
આજ રોજ માન.અધિક નિવાસી કલેકટરશ્રીની અધ્ય્ક્ષતા હેઠળ માન.ધારાસભ્યશ્રીઓ,માન.જિલ્લા પ્રમુખશ્રી, માન.નિયામકશ્રી તથા જિલ્લાના તમામ વિભાગના વડાઓની હાજરીમાં જિલ્લા સંકલન મીટીંગમાં જન વિકાસ ઝુંબેશ તથા પી..એમ.એ.વાય યોજનાના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટેની મીટીંગ યોજવામાં આવી.
આજ રોજ જિલ્લા પંચાયત ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, માન.નિયામકશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખ અને સમિતિના અધ્યક્ષો સાથે #JanVikasJumbesh ને લગત તમામ યોજનાઓ તથા #VBGRAMG યોજનાઓની માહિતી તથા યોજનાઓના પ્રચાર-પ્રસાર અંગે સૂચના આપવામાં આવી. @DDO_Gandhinagar@CollectorGnr@CMOGuj
આજ રોજ માન.નિયામકશ્રી દ્વારા કલોલ તાલુકાના પલોડીયા ગામની મુલાકાત લેવામાં આવી. જયાં તા.વિ.અશ્રી, કલોલ અને સરપંચશ્રી સાથે ગામની માનવ વિકાસ, સ્વચ્છતા, પાણી, પર્યાવરણ અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી સ��કારી યોજનાઓની સમીક્ષા કરવા માટેની ચર્ચા કરવામાં આવી.@DDO_Gandhinagar
આપણું ગાંધીનગર, ગ્રી�� ગાંધીનગર
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ ઉનાવા, સરઢવ અને પિપલજ ગામ ખાતે ભવ્ય વૃક્ષારોપણમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવીન્દ્ર ખતાલે દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
ઉનાવા ખાતે શ્રી રામદાસ ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષ સુધી વૃક્ષોના જતનનો સંકલ્પ લેવાયો છે. વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોની ઉત્સાહભેર ભાગીદારી��ી આ વૃક્ષારોપણ મિશન જનઆંદોલન બન્યું.
#આપણું_ગાંધીનગર
#GNR #Gandhinagar
@AmitShah @CMOGuj @InfoGandhinagar
જન વિકાસ ઝુંબેશ-ર૦ર૬ અન્વયે SBM G યોજના અંતર્ગત કલોલ અને દહેગામ તાલુકામાં ક્લસ્ટર કો ઓડીનેટર મારફતે ગામે જનસંપર્ક કરી શૌચાલય વિહોણા લાભાર્થીની ઓળખ કરી, યાદી તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી - ગાંધીનગર
@crdgujarat1#DrdaGNRDirect
સામૂહિક પ્રયાસોથી લહેરાશે પ્રકૃતિનો વૈભવ
એક પેડ મા કે નામ અંતર્ગત ગાંધીનગર જિલ્લાને હરિયાળો બનાવવા માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા કારોલી, ખાત્રજ અને ઉસ્માનાબાદ વિસ્તારોમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું.
ખાત્રજ જેવા ઔદ્યોગિક વિસ્તાર સહિત તમામ ગામોમાં લોકભાગીદારી અને CSR ફંડના સહયોગથી છોડ રોપી તેના ઉછેરની જવાબદારી સ્વીકારવામાં આવી છે.
#આપણું_ગાંધીનગર
#GNR #Gandhinagar
@AmitShah@CMOGuj@InfoGandhinagar
Congratulations Gandhinagar for the Guinness World Record.
Today, Gandhinagar set a Guinness World Record by planting 3.61 lakh saplings in just one hour. A monumental milestone towards realizing Modi Ji's vision of 'Progress with Nature.' I applaud the Ahmedabad Municipal Corporation and the 25,000 volunteers for their dedication in achieving this landmark feat.
#एक_पेड़_माँ_के_नाम
તા.૮/૦૭/૨૦૨૬ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને વુમન ��ીડ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનબનાવવા અંગે જિલ્લા પંચાયત,ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલ.જેમાં માન.નિયામકશ્રી તથા જીલ્લાના વિવિધ વિભાગના વડા ઉપસ્થિત રહેલ. @DDO_Gandhinagar @CollectorGnr @Nilu8522
#JanVikasJumbesh was launched today in the presence of @CollectorGnr & @DDO_Gandhinagar .The campaign will implement the directions issued during the #DISHA, with all departments undertaking proactive surveys to achieve saturation of eligible beneficiaries across Gandhinagar.
માનનીય કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ ‘દિશા’ (DISHA) ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ અને જિલ્લાના વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી રવ��ન્દ્ર ખતાલે દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરી ગાંધીનગર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા કાર્યોનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
#GNR #Gandhinagar
@AmitShah @sanghaviharsh @CMOGuj @InfoGandhinagar