Me gynaecologist ,endoscopist and IVF specilist before that a proud Indian .Believes ,serve society with humanity and compassion . Be happy make people happy
વડાપ્રધાન શ્રી,
આજે સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે ત્યારે સુરતમાં ૧.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ તાપીની સ્વચ્છતા વિશે સંકલ્પ લીધો છે.
તાપીને ગંગાની જેમ સ્વચ્છ-સાબરમતીની જેમ સુંદર બનાવવા આપશ્રીને વિનંતી છે. આ ભગીરથ કામમાં અમે આપની સાથે છીએ.
Love Tapi Care Tapi
@narendramodi