LIVE: ગાંધીનગર ખાતે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તથા વિવિધ શિષ્યવૃત્તિઓ અંતર્ગત રૂ. ૬૪૬ કરોડની શિષ્યવૃત્તિ વિતરણ કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી.
https://t.co/KAel01m17T
શિક્ષણ એ સમાજના વિકાસનું મજબૂત આધારસ્તંભ છે. વિદ્યાર્થીઓના ઉત્સાહ, પરિશ્રમ અને સિદ્ધિઓ સમાજને નવી દિશા અને પ્રેરણા આપે છે. આ પ્રકારના સન્માન સમારોહો યુવા પેઢીને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરે છે.
આ સુંદર આયોજન બદલ ટ્રસ્ટ પરિવાર તથા સમાજના આગેવાનોને અભિનંદન સહ શુભેચ્છાઓ.
શ્રી માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર દ્વારા આયોજિત તાપી જિલ્લા ભરવાડ સમાજના પ્રથમ વિદ્યાર્થી સન્માન પુરસ્કાર વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવાનો અવસર પ્રાપ્ત થયો.
જો ઉમરં 18 પૂરી છે,
તો મતદાન જરૂરી છે !!
આજે મેં તાપી જિલ્લામાં આવેલ સાકરદા પ્રાથમિક શાળા ખાતે મારા મતાધિકારનો ઉપયોગ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં મતદાન કર્યું.
આપ સૌ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં અવશ્યથી સહભાગી બનો.
મતદાનથી લોકશાહીનું સન્માન !!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સૌને અવશ્યપણે મતદાન કરવા સાદર અપીલ કરું છું.
શત-પ્રતિશત મતદાન દ્વારા એક મજબૂત સરકારનું નિર્માણ કરવું એ આપણી નૈતિક ફરજ છે.
લદ્દાખથી અરુણાચલ પ્રદેશ, સિક્કિમથી ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી - ભારતમાં કેટલીક શ્રેષ્ઠ ચીઝ મળે છે, જે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહી છે.
#MannKiBaat
રાજ્યકક્ષાના મંત્રી @DrJayramGamit એ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય મત આપ્યો.
તમારો એક મત તમારા વિસ્તારના વિકાસની દિશા નક્કી કરી શકે છે.
चारधामों में से एक, श्री बद्रीनाथ धाम के कपाट आज वैदिक मंत्रोच्चार की दिव्य ध्वनि के मध्य एवं पूर्ण विधि-विधान के साथ भक्तों के दर्शनार्थ खोल दिए गए हैं।
यह पावन धाम सदैव आस्था और श्रद्धा का केंद्र रहा है, जहाँ भगवान के दर्शन मात्र से ही जीवन धन्य हो जाता है।
जय बद्री विशाल🙏🏼
बधाई, शुभकामनाएं, अभिनंदन !!
बिहार के नवनिर्वाचित मुख्यमंत्री श्री सम्राट चौधरी जी को मुख्यमंत्री पद की शपथ लेने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
साथ ही, श्री विजय कुमार चौधरी जी और श्री बिजेंद्र प्रसाद यादव जी को उपमुख्यमंत्री पद की शपथ ग्रहण करने पर हार्दिक अभिनंदन।
ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં વિકાસના સંકલ્પ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત થયો અને કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર થયો.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે#BJP#Dang#TeamBJP
આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી @Surajvasava20, પૂર્વ મંત્રી શ્રી કાંતિભાઈ ગામીત તેમજ જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને..
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જામખડી ખાતે કેબિનેટ મંત્રી શ્રી @NareshPatelBJP ની અધ્યક્ષતામાં ભવ્ય જાહેર સભા યોજાઈ જેમાં આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું.
'भारत रत्न', बाबासाहेब डॉ. भीमराव अंबेडकर जी को उनकी जयंती पर शत्-शत् नमन।
पूज्य बाबासाहेब न केवल संविधान निर्माता थे, बल्कि सामाजिक न्याय एवं समानता के सब���े प्रखर स्वर भी थे।