Best wishes to all hardworking doctors on #DoctorsDay. Our doctors have made a mark for their dexterity and diligence. Equally notable is their spirit of compassion. They are truly protectors of health and pillars of humanity. Their contribution in strengthening India’s healthcare infrastructure is indeed exceptional.
વિશ્વ હોમિયોપથી દિવસ નિમિત્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિત આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો.
હોમિયોપેથી ક્ષેત્રનું ભારતનું આ સંભવતઃ અત્યાર સુધીનું સૌથી મોટું સંમેલન છે, જે ગુજરાતમાં યોજાયું તે આનંદની વાત છે.
અત્યારે સમગ્ર વિશ્વમાં હોલીસ્ટિક હેલ્થ અંગે લોકોમાં જાગૃતિ આવી છે અને ગુજરાત પણ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓના યોગ્ય ઉપયોગ થકી સંપૂર્ણ સ્વાસ્થ્યની દિશામાં પ્રયાસરત છે, ત્યારે આ સંમેલન એ "રાઈટ જોબ એટ રાઈટ પ્લેસ" છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આયુષ મંત્રાલયના માધ્યમથી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિને વ્યાપ વધ્યો છે અને આ ક્ષેત્રે થઈ રહેલ કામગીરીને નવી દિશા અને ઊર્જા મળી છે.
આ કોન્ફરન્સ "હેલ્થ કેર ફોર ઓલ"ના ધ્યેયને સાકાર કરવા સકારાત્મક વિચારોના આદાન-પ્રદાનનું ઉત્તમ માધ્યમ બને તેવી શુભકામના.
આ અભિગમ આરોગ્ય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. બ્રિજ કોર્સથી એલોપેથી પ્રેક્ટિશનર્સની સંખ્યા વધશે, ખર્ચ ઘટશે અને આંતરિયાળ વિસ્તારોમાં ડોક્ટરોની અછત દૂર કરી તંદુરસ્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં મદદરૂપ થશે.
@narendramodi@Bhupendrapbjp@irushikeshpatel
ખુબ જ નજીવા ખર્ચમાં એક - બે વર્ષમાં દેશને લાખો ડોક્ટરો એક સાથે ઉપલબ્ધ બની શકે તેમ છે !
દેશના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા ડોક્ટરો ઉપલબ્ધ બને તે માટે કેન્દ્ર સરકાર છેલ્લા પાંચ વર્ષમાં સંખ્યાબંધ મેડિકલ કોલેજો ખોલી ચુકી છે. આ કોલેજો શરુ કરવા માટે સરકાર ખાસ્સા નાણાં ખર્ચી રહી છે પણ બધી જગ્યાએ ટીચિંગ માટે પૂરતી ફેકલ્ટી પ્રાપ્ય નથી અને કેટલીક જગ્યાએ આ કોલેજો સાથે સંલગ્ન હોસ્પિટલોમાં પૂરતા દર્દીઓ પણ નથી. આ બંને બાબતોની વિપરીત
અસર કોલેજોમાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર પડે છે.
આ સમસ્યાનો સરળ અને ઓછો ખર્ચાળ વિકલ્પ દેશ પાસે છે. ભારતમાં આજે લાખો આયુર્વેદિક અને હોમીઓપેથીક પ્રેક્ટિશનરો છે જે નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. આ બધા લોકો બેઝિક એનેટોમી અને ફિઝ્યોલોજી શીખ્યા હોય છે. તે બધા પૈકી જેમને એલોપેથીની પ્રેકટીશ કરવી હોય તેમને માટે એક કે બે વર્ષના “બ્રિજ કોર્સ “ની વ્યવસ્થા કરવામાં આવે અને કોર્સ અંતે તેની પરીક્ષામાં સફળ થનારને એલોપેથી પ્રેક્ટીશની છૂટ અપાય તો દેશને લાખો ડોક્ટરો એક સાથે મળી જાય. નવી મેડિકલ કોલેજો ખોલવાની જરૂર રહેશે નહિ અને એક સાથે લાખો નવા ડોક્ટરો ઉમેરાશે.
@narendramodi@JPNadda@IMAIndiaOrg@Bams_doctors@fohhomeopathy@Bhupendrapbjp@irushikeshpatel@mansukhmandviya@drharshadrathod@drharshvardhan
Deeply saddened by the loss of Manmohan Singh Ji. A visionary leader, his wisdom, humility, and unmatched understanding of economics inspired millions. He will always be remembered with pride and respect.
#ManmohanSingh
Manmohan Singh Ji led India with immense wisdom and integrity. His humility and deep understanding of economics inspired the nation.
My heartfelt condolences to Mrs. Kaur and the family.
I have lost a mentor and guide. Millions of us who admired him will remember him with the utmost pride.
મહેસાણા ખાતે કાઉન્સિલ ઓફ હોમિયોપેથી, સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત સ્ટેટ અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી તથા મિનિસ્ટ્રી ઓફ આયુષ્ય અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે " ગુજરાત હોમિયો એલાઇટ - ૨૦૨૪ "નો શુભારંભ કરાવ્યો.(1/2)
Greetings on #DoctorsDay. This is a day to honour the incredible dedication and compassion of our healthcare heroes. They can navigate the most challenging complexities with remarkable skill. Our Government is fully committed to improving the health infrastructure in India and ensuring doctors get the widespread respect they deserve.
Congratulations to all those who have taken oath today. This team of Ministers is a great blend of youth and experience, and we will leave no stone unturned in improving the lives of people.
Took oath as Prime Minister at the ceremony earlier this evening. I look forward to serving 140 crore Indians and working with the Council of Ministers to take India to new heights of progress.