ભાવનગર મેડિકલ કોલેજ અને અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજન�� રેગિંગ કેસમાં દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં
👉 વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં – રેગિંગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ..
રાજ્યના નાગરિકોને વધુ ���ુદ્રઢ, આધુનિક અને જનકેન્દ્રિત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગાંધીનગર ખાતે આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી.
🩸 A Commitment Towards a Sickle Cell Anemia-Free and Healthy Society 🩸
Ahead of World Sickle Cell Awareness Day, I participated in the Sickle Cell Anemia Patient Interaction and Guidance Program in Gandhinagar and interacted with patients and their families.
#SickleCellFreeGuj
ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે જ 'TB Mukt Bharat' એપ ડાઉનલોડ કરો. ✅ દર્દીઓ, નિ:ક્ષય મિત્રો અને સ્વયંસેવકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. ✅ 'Khushi' AI ચેટબોટ દ્વારા ટીબી અંગે સચોટ માહિતી અને સહાય. #TBMuktBharat#EndTB#HealthIndia@nishantjeph@DrRaghuramRao
વિશ્વ પર્યાવરણ દિવસે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દહેરી ખાતે વૃક્ષારોપણ કર્યું
***
એક એકરમાં દસ હજાર વૃક્ષોના વાવેતર સાથે જતન કરવાનું સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યપાલશ્રીને આશ્વાસન
***
રાજ્યપાલશ્રીએ સફાઈ કરી, સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું
Respected ADPH Dr. Nilam Patel Sir visited the handheld X-ray examination and TruNat site at Pardi Taluka, Valsad district. During the visit, he reviewed the facilities and provided valuable guidance and insights to the team.
#TBMuktBharat
जन-जन का रखे ध्यान, TB-मुक्त भारत अभियान! - Public spitting destroys our environmental hygiene and directly risks your family’s health. Quit spitting today to protect our ecosystem and fight TB! 🌍🦠
#TBHaregaDeshJeetega#SaveEarth#PublicHealth#CleanIndia
In Shihor, a donor stepped up with ₹11,000 to support the recovery of 2 TB patients. This is the heart of the Ni-kshay Mitra initiative. A special shoutout to the local staff for their dedication—facilitating this support right in the middle of their Internal Evaluation !