TBનું જોખમ જણાવીને આવતું નથી. ખા��� કરીને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં TB થવાની શક્યતા વધુ હોય છે. આપણી સુરક્ષા માટે આજે જ છાતીના X-Ray દ્વારા TBની તપાસ કરાવો. વહેલી ઓળખ, યોગ્ય સારવાર, સહાય માટે સંપર્ક કરો: 1800-11-6666
#TBMuktBharat #TBFreeIndia #Gujarat #HealthAwareness
અમદાવાદ સિવિલ મેડિસિટી ખાતે આવેલી કેન્સર હોસ્પિટલ GCRI ના તબીબ ડૉ. આનંદ શાહ દ્વારા માતા-પિતાને મહત્વપૂર્ણ સંદેશ. સર્વાઇકલ કેન્સર સામેનું સૌથી અસરકારક રક્ષણ – HPV વેક્સિ��. માતા-પિતાએ સમયસર કિશોરીને HPV વેક્સિન અપાવી તેના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યને મજબૂત બનાવવું #HPVAwareness