માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું પ્રત્યક્ષ મુલાકાત દ્વારા નિરીક્ષણ કર્યું.
માનનીય મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ સાથે સ્થળ પર જ વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી.
આજ રોજ અત્રેના જિલ્લામાં સીટી વિસ્તારમાં અને તાલુકાઓના ગામોમાં તેમજ વાજબી ભાવની દુકાનો પર CBDC અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં ��વેલ. જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો - ૨૦૧૩ (NFSA) હેઠળના લાભાર્થીઓને CBDC કરવા માટે Onboarding કરવામાં આવ્યા.
આજ રોજ અત્રેના જિલ્લાના તાલુકાઓના ગામોમાં તેમજ વાજબી ભાવની દુકાનો પર મામલતદારશ્રી અને તેઓની ટીમ દ્વારા CBDC અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો - ૨૦૧૩ (NFSA) હેઠળના લા��ાર્થીઓને CBDC કરવા માટે Onboarding કરવામાં આવ્યા.
આજે તા. 14/07/2026 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં CBDC (Central Bank Digital Currency) અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો - ૨૦૧૩ (NFSA) હેઠળના લાભાર્થીઓને CBDC (Central Bank Digital Currency) કરવા માટે Onboarding કરવામાં આવ્યા.
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ, ગેસ અને અનાજ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માન.કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ઇંધણ અને ખાતરનો પૂરતો જથ્થો હોવાની ખાતરી સાથે સંગ્રહખોરી કે કાળાબજારી અટકાવવા મોનિટરિંગના આદેશો અપાયા છે.
સાથોસાથ, છૂટક કે કેન-કેરબામાં પેટ્રોલ-ડીઝલ મેળવવાનો આગ્રહ ન રાખવા અને વહીવટી તંત્રને સહયોગ આપવા નમ્ર વિનંતી છે. કોઈ પણ પ્રશ્ન હોય તો તાલુકા કક્ષાએ મામલતદાર અથવા જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરી શકાય છે.
#Surendranagar#CollectorAppeal#PublicService#PetrolDieselUpdate
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી કોઈ પણ પ્રકારની અફવાઓથી દોરવાઈને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા વ��નંતી છે. તમામ પેટ્રોલ પંપોને જથ્થો હોય ત્યાં સુધી સતત સપ્લાય ચાલુ રાખવાની સૂચના અપાઈ છે.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરા���માં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ...
#NoPanicPlease
અફવાઓથી સાવધાન 🚫
માન. અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ ખાતરી આપી છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. વહીવટી તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગભરાવાની કે દોડાદોડી કરવાની જરૂર નથી.
#NoPanicPlease
તા.૨૭/૦૨/૨૦૨૬ ના રોજ તમામ ના.મામ.શ્રી (PMP) તથા PMP સુપરવાઇઝર સાથે માસિક બેઠકનું આયોજન કરી, PMP યોજના હેઠળ મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઈન્ડેક્સ (MPI) અંતર્ગત દર અઠવાડિયે તાલુકા કક્ષાએ સંકલન કરી વધુમાં વધુ બાળકો PMP અને મુખ્ય��ંત્રી અલ્પાહાર યોજનાનો લાભ લે તે અંગે સૂચનાઓ આપવામાં આવી.
एप एक, लाभ अनेक
माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमितभाई शाह के करकमलों द्वारा, सेंट्रल बैंक डिजिटल करेंसी आधारित नई व्यवस्था का होने जा रहा है भव्य शुभारंभ।
दिनांक: १५/०२/��०२६ | समय: सुबह ११:०० बजे | स्थान: प्लेनरी हॉल, महात्मा मंदिर, गांधीनगर
તા.૦૬/૦૧/૨૦૨૫ના રોજ જિલ્લાના તમામ તાલુકાના નાયબ મામલતદારશ્રી (પુરવઠા) સાથે બેઠકનું આયોજન કરી, પુરવઠા વિષયક કામગીરીની સમિક્ષા કરવામાં આવી તથા તાલુકા કક્ષાએ પડતર કામગીરી ઝડપથી પુર્ણ કરવા જરૂરી સુ��નાઓ આપવામાં આવી. @CMOGuj @InfoGujarat @monakhandhar @CollectorSRN @Info_SNagar_GoG
તા.૨૦/૧૨/૨૫ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળા નંબર ૧૨ ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત કુકિંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. @CMOGuj@InfoGujarat@CollectorSRN@Info_SNagar_GoG
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકા ખાતે PM POSHAN યોજના અંતર્ગત ‘’તાલુકા કક્ષાની કુકીંગ કોમ્પીટીશન-૨૦૨૫-૨૬’’નું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લામાંથી બહો���ા પ્રમાણમાં માનદવેતન ઘારકોએ ભાગ લીઘો. તથા વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.