કોઈએ રોડ પર પડેલા ખાડાના ફોટો ના મૂકવા,
એ જમીનમાં પાણી ઉતરે અને પાણીનું સ્તર ઉપર આવે એ માટે છે,
કોઈ પણ સંજોગે આ ટેક્નોલોજી પરદેશીઓ નાં હાથમાં ન આવવી જોય !!
😂😂😂😂😂😂
પહેલા કોઈ મહેમાન આવતા તો કહેતા ડરશો નહિ ...
કુતરા ને રસી આપેલી છે ....
હવે મહેમાન આવે તો કહીયે છીએ ...
ડરશો નહિ અમે રસી લીધેલી છે 😳😳
સાલી કુતરા જેવી જિંદગી થઇ ગઈ છે ...!!!
😂😂🤣🤣