*રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુને વડોદરા એરપોર્ટ ખાતે ભાવભરી વિદાય આપવામાં આવી*
-
દેશના પ્રથમ નાગરિક ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુ ત્રણ દિવસ ગુજરાતના મહેમાન બન્યા હતા. રાષ્ટ્રપતિશ્રીના પ્રવાસના આજે અંતિમ દિને તમામ કાર્યક્રમો પુરા કરી પરત દિલ્હી જવા રવાના થયા હતા.
National Films Awards: ભારતીય સિનેમામાં 2024ના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના એકતા નગર (કેવડિયા) ખાતે એનાયત કરવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કલાકારો, નિર્માતાઓ અને ટેક્નિશિયનોને સન્માનિત કર્યા છે.
આ ઉપરાંત કાર્તિક આર્યનને ફિલ��મ ચંદુ ચેમ્પિયન માટે બેસ્ટ એક્ટર અને યામી ગૌતમને આર્ટિકલ 370 માટે બેસ્ટ એક્સ્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ સિવાય ગુજરાતી ફિલ્મ મારણને પણ નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મરાઠી, સંતાલી, તમિલ સહિત વિવિધ ભાષાઓની ફિલ્મોને પણ પુરસ્કાર મળ્યા છે. સંજીવ શ્રીવાસ્તવને શ્રેષ્ઠ ફિલ્મ વિવે��કનો પુરસ્કાર મળ્યો છે.
National Films Awards 2026, Yami Gautam, Kartik Aryan, Gujarat Samachar
चेन्नई, तमिलनाडु: थिरुवनमियूर के गांधी ग्रामम स्थित सर���ारी मिडिल स्कूल में 'पेरुंथलाइवर कामराजर फ्री ब्रेकफ़ास्ट स्कीम' के विस्तार की शुरुआत करने के बाद मुख्यमंत्री सी. जोसेफ विजय ने स्कूल के छात्रों के साथ नाश्ता किया।
#TamilNadu #BreakfastScheme #CMVijay #Students #Food #ZeeNews
શ્રદ્ધાની પગદંડી… સુરક્ષાનો સંકલ્પ!
ભાદરવી પૂનમના પાવન મહામેળામાં અંબાજી માતાના દર્શને નીકળેલા દરેક માઈભક્તની યાત્રા સુરક્ષિત અને સુખદ બને તે માટે @PalanpurRto સજ્જ છે.
''भारत देखने में सुंदर क्यों नहीं है? भाई, साफ़ है कि तुमने अभी ठीक से भारत की यात्रा नहीं की है। अगली बार जब तुम चाहो कि तुम्हारे Instagram का लुक ज़बरदस्त हो, तो असम में धेमाजी से जोनाई तक की ड्राइव पर ज़रूर जाना।'' असम सीएम हिमंता बिस्वा सरमा ने शेयर किया खूबसूरत नजारा
#Assam #HimantaBiswaSarma #Roads | #ZeeNews
🙏 ભાદરવી ���ૂનમ મહામેળા–૨૦૨૬ની ભવ્યતા સતત વધી રહી છે… 🚩🌺
વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના જણાવ્યા અનુસાર, તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમ મહામેળાનો ભવ્ય પ્ર��રંભ થયો હતો.
મહામેળાના પ્રથમ દિવસે અંદાજે સવા ચાર લાખ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. બીજા દિવસે પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ અંબાજી ધામે ઉમટી રહી છે. 🙏✨
માઈભક્તોને તમામ જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુવ્યવસ્થિત પ્રસાદ વ્યવસ્થા સહિતની વિવિધ સુવિધાઓ પણ કાર્યરત છે. 🚩
તમામ મ��ઈભક્તોને તંત્રને સહયોગ આપવા, જાહેર સૂચનાઓનું પાલન કરવા અને સ્વચ્છતા જાળવવા વિનંતી. 🙏
હજુ પણ મોટી સંખ્યામાં માઈભક્તોના આગમનની શ્રદ્ધાભરી લહેર અંબાજી ધામ તરફ આગળ વધી રહી છે… 🌺🚩
જય અંબે! 🙏
#BhadarviPoonam #Mahamela2026 #LimbuPaniSeva #Ambaji #JaiAmbe
रेल मंत्री अश्विनी वैष्णव ने झारखंड के हरे-भरे जंगलों और पहाड़ों के बीच से गुजरती नारंगी वंदे भारत एक्सप्रेस का एक खूबसूरत ड्रोन वीडियो साझा किया है।
#Railways#VandeBharat#ZeeNews