ભાજપા ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરવા બદલ શ્રી @iJagdishBJP સાહેબને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
સંગઠનને વધુ સશક્ત બનાવવા, કાર્યકર્તાઓ સાથે સતત સંવાદ અને જનસેવાના સંકલ્પ સાથે આપનું નેતૃત્વ સતત પ્રેરણારૂપ બની રહે તેવી શુભકામનાઓ.
પંચમહાલ જિલ્લા ભાજપના મહામંત્રી તથા સંગઠનના કુશળ શિલ્પી, સદાય કાર્યકર્તાઓના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા શ્રી કુલદીપસિંહ સોલંકીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎂💐
Happy birthday 💐🎈🎂
@ikuldip_solanki
કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી @PrerakshahBJP જી
ને જન્મદિવસની ખૂબ સારી શુભેચ્છાઓ..
ઇશ્વર આપને સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે અને આપની રાષ્ટ્રસેવાના ભાવના વઘુ મજબૂત બનાવે એવી પ્રાર્થના !
#happybirthday#karnavati#કર્ણાવતી
યોગેશભાઈ જેવા અનેક ખેડૂતોને સરકારની સહાયથી આધુનિક ખેતીના સાધનો મળતાં ખેતી બની છે વધુ સરળ, ઝડપી અને નફાકારક.
આ છે સેવા, સમર્પણ અને સંકલ્પની કહાની.
#SevaKiKahani#SevaSankalpAbhiyan
2013 में गुजरात का Single Window System Ease of Doing Business की दिशा में महत्वपूर्ण पहल बना। उद्योग और निवेश से जुड़ी प्रक्रियाओं को सरल और पारदर्शी बनाने की इस सोच ने गुजरात के विकास को नई गति दी।मोदी जी की 25 वर्षों की सेवा यात्रा जानने के लिए जुड़ें: #SevaSankalpAbhiyan
સેવા સંકલ્પ • જનસેવા • રાષ્ટ્રસેવા
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.
આવો, સેવાના આ સંકલ્પમાં સહભાગી બનીએ! 🪷
#HappyBdayPMModi#NarendraModiji#KhedaBJP#BJP#JanSeva
॥ जीवेत शरदः शतम् ॥ 🇮🇳🙏
સમગ્ર જીવન ભારત માતાની સેવા અને રાષ્ટ્રહિતને સમર્પિત કરનાર, વિકસિત ભારતના શિલ્પી, યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi
જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 💐🎂
આપનું દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત રાષ્ટ્રસેવા માટેની ઊર્જા જળવાઈ રહે તેવી પ્રાર્થના.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સહ પ્રવક્તા તથા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખશ્રી @JayrajKuvar સાહેબ ને જન્મદિવસની અનંત હાર્દિક શુભેચ્છાઓ...
રાજા રણછોડ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘ આયુષ્ય અને જનસેવામાં અવિરત કાર્ય કરવાની શક્તિ અર્પે, એવી દિલથી પ્રાર્થના 🙏
#happybirthday
🪷 સુશાસનનાં ૫ વર્ષ પૂર્ણ — વિકાસની નવી ગાથા! 🪷
વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સંકલ્પ સાથે ગુજરાતને નવી દિશા આપનાર રાજ્યના લોકપ્રિય અને મક્કમ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ ને સુશાસનના સફળ ૫ વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા મોરવા હડફના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને અનેક અભિનંદન. 💐🎂
ઈશ્વર આપને સુખ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે તથા જનસેવાના કાર્યોમાં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. 🙏🏼
💐💐
@Nimishaben_BJP