લોકતંત્ર બચાવો – ભીડ હટાવો રેલી
આગામી તા. 24/10/2026ના રોજ યોજાનારી SIR સમર્થન રેલીને ભવ્ય અને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા અગત્યની આયોજન બેઠક યોજાઈ.
स्वतंत्रता, स्वाभिमान और राष्ट्रसमर्पण की भावना को साकार करने वाली आजाद हिंद फौज के स्थापना दिवस पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।
#AazadHindFauj
𝐀𝐍𝐎𝐓𝐇𝐄𝐑 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂 𝐌𝐈𝐋𝐄𝐒𝐓𝐎𝐍𝐄 𝐅𝐎𝐑 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐒𝐏𝐀𝐂𝐄 𝐉𝐎𝐔𝐑𝐍𝐄𝐘! 🇮🇳 🌌
Engine performance normal. Satellite separated. Love those phrases. ISRO is cooking, again.
GSLV-F17 has successfully lifted off from Sriharikota and placed the 2,367 kg EOS-05 in orbit. 🛰️
EOS-05 will be India’s first dedicated Earth-imaging satellite operating from geostationary orbit, observing the Indian subcontinent at a stated resolution of 40 metres.
Positioned nearly 36,000 km above Earth, it will support agriculture, weather monitoring, disaster management and other critical applications.
𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐬𝐩𝐚𝐜𝐞 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐢𝐬 𝐫𝐞𝐚𝐜𝐡𝐢𝐧𝐠 𝐧𝐞𝐰 𝐡𝐞𝐢𝐠𝐡𝐭𝐬. 🚀
આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી @iJagdishBJP જી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારીશ્રી @tarunchughbjp જી તથા સંગઠન મહામંત્રીશ્રી @ratnakar273 જી ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત મોરચાની સંયુક્ત બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
संकल्प से सिद्धि की यात्रा... 🇮🇳📈
7.8% की विकास दर भारत के सामूहिक संकल्प और पुरुषार्थ का प्रमाण है।
आइए, स्वदेशी और आत्मनिर्भरता के मंत्र के साथ विकसित भारत का संकल्प सिद्ध करें!
આજે કેન્દ્રીય ભાજપ કાર્યાલય, દિલ્લી ખાતે રાષ્ટ્રીય યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી @drhemangjoshimp ના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી સહર્ષ શુભેચ્છાઓ પાઠવી.
આજરોજ જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. ૪ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મોટી ખાવડીના સહયોગથી નવાગામ છેડે, કોલી સમાજની વાડી ખાતે આયોજિત નિઃશુલ્ક આંખની તપાસ તથા વિવિધ સરકારી યોજનાઓ અંગેના માર્ગદર્શન કેમ્પમાં હાજરી આપી.
આ પ્રસંગે ઉપસ્થિત રહી કેમ્પના આયોજનની મુલાકાત લીધી તેમજ નાગરિકોને આપવામાં આવતી નિઃશુલ્ક આંખની તપાસ, સારવાર અને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી અને માર્ગદર્શન અંગે જાણકારી મેળવી.
નાગરિકોના આરોગ્ય અને જનહિત સાથે જોડાયેલા આવા સેવાકીય પ્રયાસો સમાજ માટે હંમેશા પ્રેરણાદાયી બની રહે છે. 🙏
संगठन को बढ़ाने का सबसे सही रास्ता है एक-दूसरे को आगे बढ़ाना। 🙌🏻
BJYM के नवनिर्वाचित राष्ट्रीय अध्यक्ष @drhemangjoshimp ने इस विचार को सिर्फ कहा नहीं, बल्कि अपने व्यवहार और नेतृत्व से जिया है।
@BJYM4Gujarat की महामंत्री @DrDevangiM से सुनिये की कैसे हर कार्यकर्ता की क्षमता पर विश्वास करना, युवाओं को अवसर देना और साथियों को आगे बढ़ते देखना, यही डॉ. हेमांग जोशी जी के नेतृत्व की सबसे बड़ी ताकत है।
पिछले 12 वर्षों में देश के कोटि-कोटि नागरिकों ने एक संकल्प के साथ, समर्पण के साथ देश को नई ऊंचाइयों पर ले जाने के लिए हर प्रकार से प्रयास किया है।
मैं उनके इन प्रयासों को आदरपूर्वक स्वीकार करता हूं।
#IndiaIndependenceDay