🙏 આભાર 🙏
કોળી સમાજના સમુદાય ભવનમાં એ.સી. સુવિધા સ્થાપન માટે
શ્રી હસુભાઈ મોહનભાઇ પટેલ , ઉદવાડા (આર. એસ.)
દ્વારા આપવામાં આવેલ રૂ. 35,001/-
ના ઉદાર દાન બદલ હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
આપનો સહકાર સમાજ માટે અમૂલ્ય છે. 🌸
- દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ
#dvksm
🙏 આભાર 🙏
કોળી સમાજના સમુદાય ભવનમાં એ.સી. સુવિધા સ્થાપન માટે
શ્રી શૈલેષભાઈ રઘુભાઈ પટેલ, ગોઈમા
દ્વારા આપવામાં આવેલ રૂ. 35,000/-
ના ઉદાર દાન બદલ હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
આપનો સહકાર સમાજ માટે અમૂલ્ય છે. 🌸
આભાર સહ,
દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ
#dvksm
🙏 આભાર દાતાશ્રી 🙏
શ્રી દયાળભાઈ ચંદુભાઈ પટેલ, વાપી - કોળીવાડ તરફથી સમાજ કલ્યાણ માટે રૂ. 1,11,111 નું ઉદાર દાન પ્રાપ્ત થયું છે. આપનું આ દાન સમાજ માટે સાચી પ્રેરણા છે. સમગ્ર મંડળ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આભાર સહ,
દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ
#dvksm
🙏 આભાર દાતાશ્રી 🙏
સ્વ. કાળીદાસભાઈ પ્રેમાભાઈ પટેલ (વાપી) ના સ્મરણાર્થે તેઓના ધર્મપત્ની ગં. સ્વ. કમળાબેન તરફથી સમાજ કલ્યાણ માટે રૂ. 1,00,000 નું ઉદાર દાન પ્રાપ્ત થયું છે. સમગ્ર મંડળ પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે.
આભાર સહ,
દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ
#dvksm